સોમવાર, સપ્ટેમ્બર 16, 2024, ઇદ-એ-મિલાદના કારણે સેટલમેન્ટ હોલીડે છે. 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવેલ ઇક્વિટી સેગમેન્ટ અને F&O ક્રેડિટ્સમાંથી કોઈપણ ઇન્ટ્રાડે નફો, તમારા કાઇટ એકાઉન્ટ બેલેન્સમાં દેખાશે નહીં અને 17 સપ્ટેમ્બર, 2024 થી દેખાવાનું શરુ થશે. અનસેટલ્ડ ક્રેડિટ્સ જોવા કન્સોલ પર તમારું ફંડ સ્ટેટમેન્ટ તપાસવું પડશે. (photo credit-getty image)