રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન

|

Jan 22, 2024 | 12:53 PM

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમામ ભક્તોને ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય દર્શન થયા. મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. સમારંભ 12:29 કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા.

1 / 5
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમામ ભક્તોને ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય  દર્શન થયા

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમામ ભક્તોને ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય દર્શન થયા

2 / 5
મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.

મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.

3 / 5
 સમારંભ  12:29 કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા.

સમારંભ 12:29 કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા.

4 / 5
અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન

અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન

5 / 5
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બાદ અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બાદ અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન

Published On - 12:51 pm, Mon, 22 January 24

Next Photo Gallery