
હળદરના વધુ પડતા સેવનથી ખંજવાળ અને ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. હળદરને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેના ઘણા ફાયદા છે. હળદરના વધુ પડતા સેવનથી રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડે છે.

ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓથી એલર્જી હોય છે પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. એક અલગ એલર્જી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો તમને એલર્જી હોય તો ભૂલથી પણ હળદરનું સેવન ન કરો. તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. (Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)