ટેકાના ભાવે મગફળી વેચવા માટે જરૂરી નોંધણીમાં પારાવાર મુશ્કેલી, સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ખેડૂતોની માંગ

ટેકાના ભાવે મગફળી વેચવા માંગતા ખેડૂતોને, તેના માટે નોંધણી કરાવવી એ લોઢાના ચણા ચાવવા જેવી લાગે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોંધણી કરાવવા માટે શરૂ કરાયેવા કેન્દ્રોમાં ઈન્ટરનેટની સેવા ખોરવાતા સમગ્ર પ્રક્રિયા જ ખોરવાઈ જાય છે. આધારકાર્ડમાં રહેલી નાની ભૂલ પણ, મગફળી વેચવા માંગતા ખેડૂતોને પહાડ જેવી લાગે છે. કારણ કે ભૂલવાળા આધારકાર્ડ અને નોંધણી માટેનું ફોર્મ […]

ટેકાના ભાવે મગફળી વેચવા માટે જરૂરી નોંધણીમાં પારાવાર મુશ્કેલી, સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ખેડૂતોની માંગ
Follow Us:
| Updated on: Oct 04, 2020 | 3:00 PM

ટેકાના ભાવે મગફળી વેચવા માંગતા ખેડૂતોને, તેના માટે નોંધણી કરાવવી એ લોઢાના ચણા ચાવવા જેવી લાગે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોંધણી કરાવવા માટે શરૂ કરાયેવા કેન્દ્રોમાં ઈન્ટરનેટની સેવા ખોરવાતા સમગ્ર પ્રક્રિયા જ ખોરવાઈ જાય છે. આધારકાર્ડમાં રહેલી નાની ભૂલ પણ, મગફળી વેચવા માંગતા ખેડૂતોને પહાડ જેવી લાગે છે. કારણ કે ભૂલવાળા આધારકાર્ડ અને નોંધણી માટેનું ફોર્મ એક બીજાને સપોર્ટ નથી કરતુ. જેના કારણે નોંધણી કેન્દ્ર ઉપર કર્મચારી અને ખેડૂતોને માથાકુટ થવી એ રોજનું થઈ ગયુ છે.

સૌથી મહત્વની વાત તો, નોંધણી માટે જરૂરી જે તે ખેડૂતની જન્મતારીખ માંગવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મોટી ઉમરના ખેડૂતોને જન્મતારીખને લઈને સમસ્યા સર્જાય છે. ખેડૂતોની માંગણી છે કે, નાની નાની બાબતોની વિગતોનો આગ્રહ ના રાખવો જોઈએ. સરકારે નક્કી કરેલ ધારાધોરણનો કોઈ ગેરલાભ ના લેવાય તેની જ ચોકસાઈ રાખવી જોઈએ.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

આ પણ વાંચોઃઘીના અભિષેક વિના રૂપાલ ગામના લોકો જ યોજશે પલ્લી, જો કે પલ્લી યોજવી કે નહી તેનો નિર્ણય કલેકટર કરશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">