હવામાન વિભાગે હજી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી,ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિયને લઈ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે,આગાહીને પગલે અધિકારીઓ સતર્ક
રાજ્યમાં સિઝનનો 90 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગે હજી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના લીધે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આગાહીને પગલે અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. Web Stories View more […]
રાજ્યમાં સિઝનનો 90 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગે હજી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના લીધે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આગાહીને પગલે અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો