AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો કરશે ખાતમો

ભારતીય સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરવામાં આવી છે. હવે મેજર જનરલ એ.કે ઢીંગરા સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સનો હવાલો સંભાળશે. આ ત્રી સેનાના આ વિભાગમાં ભારતની સૌથી ખતરનાક સેના પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાના માર્કોસ કમાંડો અને વાયુ સેનાના ગરુડ કમાન્ડોઝ સામેલ થશે.ભુતકાળમાં ભારતના ત્રણેય સૈનાએ એકસાથે અનેક કામગીરી કરી છે પરંતુ […]

ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો કરશે ખાતમો
marine commando
Jayraj Vala
| Edited By: | Updated on: May 16, 2019 | 12:36 PM
Share

ભારતીય સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરવામાં આવી છે. હવે મેજર જનરલ એ.કે ઢીંગરા સશસ્ત્ર દળોના સ્પેશિયલ ઓપરેશન્સનો હવાલો સંભાળશે. આ ત્રી સેનાના આ વિભાગમાં ભારતની સૌથી ખતરનાક સેના પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાના માર્કોસ કમાંડો અને વાયુ સેનાના ગરુડ કમાન્ડોઝ સામેલ થશે.ભુતકાળમાં ભારતના ત્રણેય સૈનાએ એકસાથે અનેક કામગીરી કરી છે પરંતુ આ પહેલી વખત બન્યુ છે કે ત્રણેય દળોની સૌથી ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે.

આ પણ વાંચો: સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

મેજર જનરલ એકે ઢીંગરા વિશે વાત કરીએ તો તેઓને સ્પેશિયલ ફોર્સિસનો સારો અનુભવ છે. તેમને સ્પેશિયલ ફોર્સના દિગ્ગજ માનવામાં આવે છે. ઢીંગરા 1 પૈરા સ્પેશિયલ ફર્સ રેજિમેંટથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશિયલ ઓપરેશન્સનો કોર્સ પણ કર્યો છે.

માનવામાં આવે છે કે જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા પણ શ્રીલંકામાં ભારતીય પીસકીપિંગ ફોર્સનો એક ભાગ હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ખાસ વિભાગ દેશના અંદરના અને બહાર બંને તરફ કોઈપણ આતંકવાદ-વિરોધી અભિયાનને અંજામ આપી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">