AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉરી સેના કૅમ્પ પર ફરી આતંકી હુમલાનો પ્રયત્ન, બે શંકાસ્પદોની હિલચાલ બાદ સેનાનું ફાયરિંગ, આતંકીઓની શોધખોળ ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાના કૅમ્પ પાસે ફાયરિંગ થયું છે. આતંકીઓએ ઉરીના મોહરા ખાતે આવેલા કૅમ્પને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો. મળતી માહિતી મુજબ સેનાએ પોતાના કૅમ્પ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવી દીધો. હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવાઈ છે. કૅમ્પ પાસે બે શંકાસ્પદોને જોવામાં આવ્યા છે. Web Stories View more કેટલાક લોકોને વધુ કેમ કરડે છે […]

ઉરી સેના કૅમ્પ પર ફરી આતંકી હુમલાનો પ્રયત્ન, બે શંકાસ્પદોની હિલચાલ બાદ સેનાનું ફાયરિંગ, આતંકીઓની શોધખોળ ચાલુ
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 5:05 AM

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાના કૅમ્પ પાસે ફાયરિંગ થયું છે. આતંકીઓએ ઉરીના મોહરા ખાતે આવેલા કૅમ્પને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો.

મળતી માહિતી મુજબ સેનાએ પોતાના કૅમ્પ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવી દીધો. હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવાઈ છે. કૅમ્પ પાસે બે શંકાસ્પદોને જોવામાં આવ્યા છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

સુરક્ષા ગાર્ડ્સે સોમવારે વહેલી સવારે 3 વાગ્યે સેનાના કૅમ્પની બાઉન્ડરી વૉલ પાસે કેટલાક શંકાસ્પદોની હિલચાલ જોઈ. ત્યાર બાદ સેનાના જવાનોએ શંકાસ્પદો પર ફાયરિંગ શરુ કરી દીધું.

પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં શંકાસ્પદ શખ્સો જવાનોના ફાયરિંગમાં ઘાયલ થયા હોઈ શકે છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ ઈજાગ્રસ્ત હાલતમાં કે મૃત હાલતમાં મળી આવ્યો નથી. જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઑપરેશન ચલાવાઈ રહ્યો છે.

નોંધનીય છે કે ઉરીના આ જ કૅમ્પ પર 2016માં હુમલો થયો હતો. તેના બદલા તરીકે ભારતીય સેનાએ એલઓસી પાર જઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.

[yop_poll id=1296]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">