બજેટ 2020: ખેડૂતો અને ખેતી માટે સરકારે બજેટમાં કરી આ મુખ્ય વાતો

કેન્દ્ર સરકારે આજે બજેટ રજૂ કર્યુ. આ બજેટ ઘણી રીતે ખાસ માનવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સૌથી મહત્વના સમજતી મોદી સરકારે તેમના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ બે મોટા નિર્ણય લીધા હતા. નાણાપ્રધાને બજેટમાં ખેડૂતો માટે ઘણા ફોર્મ્યુલાની જાહેરાત કરી, જેનાથી તેમની સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવાની વાત કહી.   Web Stories View more મુકેશ […]

બજેટ 2020: ખેડૂતો અને ખેતી માટે સરકારે બજેટમાં કરી આ મુખ્ય વાતો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:39 PM

કેન્દ્ર સરકારે આજે બજેટ રજૂ કર્યુ. આ બજેટ ઘણી રીતે ખાસ માનવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સૌથી મહત્વના સમજતી મોદી સરકારે તેમના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ બે મોટા નિર્ણય લીધા હતા. નાણાપ્રધાને બજેટમાં ખેડૂતો માટે ઘણા ફોર્મ્યુલાની જાહેરાત કરી, જેનાથી તેમની સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવાની વાત કહી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નાણાપ્રધાને કહ્યું કે હોર્ટિકલ્ચર 311 મિલિયન ટનની સાથે આ અન્ન ઉત્પાદનની આગળ નીકળી ચૂક્યુ છે. અમે રાજ્યોની મદદ કરીશું. વન પ્રોડક્ટ, વન ડિસ્ટ્રિક્ટની સ્કીમ બનાવીશું. ઈન્ટિગ્રેટેડ ફાર્મિગ સિસ્ટમ, નેચરલ ફાર્મિગ, જૈવિક ખેતી માટે પોર્ટલ, ઓનલાઈન માર્કેટને મજબૂત બનાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી મુખ્ય વાતો

1. 2022 સુધી ખેડૂતોની આવક બેઘણી કરવાનું લક્ષ્ય.

2. જૈવિક ખેતી દ્વારા ઓનલાઈન માર્કેટને વધારવામાં આવશે.

3. 2021 સુધી વધશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. ખેતી, મત્સ્યપાલન પર ભાર અને કૃષિને પ્રતિસ્પર્ધાત્મક બનાવવામાં આવશે.

5. કિસાન પાક વીમા યોજના માટે 11 કરોડ રૂપિયા.

6. મોર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવશે.

7. 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડૂતોને પાણીની મુશ્કેલી ના થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

8.PM કુસુમ યોજના હેઠળ 20 લાખ ખેડૂતોને સોલરપંપ આપવામાં આવશે. સાથે જ 15 લાખ ખેડૂતોના ગ્રિડ પંપને પણ સોલરથી જોડવામાં આવશે.

9. કૃષિ ઉડાન યોજના શરૂ થશે અને આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય રૂટ પર તેને ચાલુ કરવામાં આવશે.

10. દૂધ પ્રોડક્શન માટે સરકાર યોજના ચલાવશે, દીનદયાળ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી મદદમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો: Budget 2020: મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">