ભાજપ અને BSPના ઉમેદવારો વચ્ચે એવી જંગ જામી કે, પરિણામમાં જીતનું અંતર બસ આટલા….મત ઘટ્યા અને હાર-જીત થઈ
ચૂંટણીના પરિણામ તો આવી ચૂક્યા છે અને કઈ પાર્ટીને કેટલી બેઠક મળી ચૂકી છે તે વાત પણ સ્પષ્ટ છે. પરંતુ ચૂંટણીની શરૂઆત અને ચૂંટણીના અંત સુધીમાં કેટલીક ઘટનાઓ તો જીવનભર યાદ રહી જાય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની મછલી શહેરની બેઠક પર ભાજપના ઉમેદવાર ભોલાનાથની યાદ રહી જશે. તો ભાજપના ઉમેદવારની સાથે માયાવતીની […]
ચૂંટણીના પરિણામ તો આવી ચૂક્યા છે અને કઈ પાર્ટીને કેટલી બેઠક મળી ચૂકી છે તે વાત પણ સ્પષ્ટ છે. પરંતુ ચૂંટણીની શરૂઆત અને ચૂંટણીના અંત સુધીમાં કેટલીક ઘટનાઓ તો જીવનભર યાદ રહી જાય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશની મછલી શહેરની બેઠક પર ભાજપના ઉમેદવાર ભોલાનાથની યાદ રહી જશે. તો ભાજપના ઉમેદવારની સાથે માયાવતીની પાર્ટી બસપાના ઉમેદવાર ત્રિભૂવનને પણ ક્યારેય ભૂલાશે નહીં.
તમે પણ જાણવા માટે આતૂર હશો કે એવું તો આ બંને વચ્ચેની ચૂંટણી જંગમાં શું થયું હશે. તો વાત એમ છે કે આ બંને ઉમેદવારોની જીત અને હારનું અંતર માત્ર એટલું છે કે કલ્પના પણ ન કરી શકાય. દેશમાં જે પરિણામો આવ્યા છે તે પછી તેવુ કહેવું પડશે કે મોદીજીની સુનામી હતી. જેથી કેટલાક નેતાઓ તો પોતાની ડિપોઝીટ પણ પાછી નથી મેળવી શક્યા. તો મછલી શહેરના ઉમેદવારે પોતાના વિરોધીને માત્ર 181 વોટથી હરાવી દીધા છે. દિવસભર મતદાનની ગણતરી ચાલૂ રહી હતી. અને છેલ્લા રાઉન્ડ સુધી કયો ઉમેદવાર જીત મેળવશે તેને લઈને વારંવાર ઉથલપાથલ થઈ રહ્યા હતા. પણ જ્યારે ચૂંટણી પંચે પરિણામ જણાવ્યું તો બસપાનો ઉમેદવાર 181 વોટથી હારી ગયો અને ભાજપના ઉમેદવારે 181 વોટના અંતરથી જીત મેળવી લીધી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]