રાહુલ ગાંધીએ કહ્યું અંગ્રેજી ડિક્શનરીમાં જોડાઈ ગયો નવો શબ્દ ‘Modilie’, ડિક્શનરીના જવાબ પછી સોશિયલ મીડિયા યુઝર્સ લઈ રહ્યા છે તેની મજા

આ વખતની લોકસભા ચૂંટણી જેટલી જમીન પર લડવામાં આવી રહી છે તેટલી જ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપથી લઈને મજાક સુધી બધુ જ સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે. Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા આજનું રાશિફળ તારીખ 28-03-2024 IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર […]

રાહુલ ગાંધીએ કહ્યું અંગ્રેજી ડિક્શનરીમાં જોડાઈ ગયો નવો શબ્દ 'Modilie', ડિક્શનરીના જવાબ પછી સોશિયલ મીડિયા યુઝર્સ લઈ રહ્યા છે તેની મજા
Follow Us:
| Updated on: May 17, 2019 | 6:24 AM

આ વખતની લોકસભા ચૂંટણી જેટલી જમીન પર લડવામાં આવી રહી છે તેટલી જ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપથી લઈને મજાક સુધી બધુ જ સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

એવું જ એક ટ્વિટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કર્યુ કે અંગ્રેજી ડિક્શનરીમાં નવો શબ્દ આવી ગયો છે. તેના સ્ક્રીનશોટ પછી રાહુલ ગાંધીએ એક વેબસાઈટની લિંક શેર કરી હતી, જેનું નામ જ છે Modilies.in તેની પર વડાપ્રધાન મોદીના નિવેદનોને ભેગા કરવામાં આવ્યા છે.

આ મામલે ઓક્સફોર્ડ ડિક્શનરીએ રાહુલ ગાંધીના ટ્વિટ પર જવાબ આપ્યો છે અને લખ્યું કે અમે કન્ફર્મ કરી રહ્યાં છે કે ‘મોદી લાઈ’ નામનો શબ્દ ખોટો છે અને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં નથી. ઓક્સફોર્ડ ડિક્શનરીના ટ્વિટ કર્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સ મજા લઈ રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">