પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના: 7 કરોડ ખેડૂત માટે ખૂશીના સમાચાર

|

May 27, 2019 | 7:41 AM

લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. સાથે જ રવિવારે આદર્શ આચારસંહિતા હટાવ્યા પછી વિકાસ અને સરકારી લાભ આપનારી યોજનાઓ સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે. મોદી સરકારની ગેમચેન્જર સ્કીમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના તેમાંથી એક છે. ખેડૂત આ સ્કીમ હેઠળ પૈસા મેળવવા માટે હકદાર છે. જેમને 10 માર્ચે આચારસંહિતા લગાવ્યા પહેલા રજીસ્ટ્રેશન નથી કરાવ્યું […]

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના: 7 કરોડ ખેડૂત માટે ખૂશીના સમાચાર

Follow us on

લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. સાથે જ રવિવારે આદર્શ આચારસંહિતા હટાવ્યા પછી વિકાસ અને સરકારી લાભ આપનારી યોજનાઓ સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે. મોદી સરકારની ગેમચેન્જર સ્કીમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના તેમાંથી એક છે.

ખેડૂત આ સ્કીમ હેઠળ પૈસા મેળવવા માટે હકદાર છે. જેમને 10 માર્ચે આચારસંહિતા લગાવ્યા પહેલા રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એવા 7.15 કરોડ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. દેશના 4.76 કરોડ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યુ છે. નરેન્દ્ર મોદી ફરીવાર સત્તામાં આવ્યા તેનો ફાયદો ખેડૂતોને મળશે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

TV9 Gujarati

 

આ 7.15 કરોડ ખેડૂતોને સૌથી પહેલા તેમના કૃષિ અધિકારી પાસે યોજનાના લાભ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ અધિકારી વેરીફિકેશન કરશે અને ખેડૂતોના બૅંક ખાતામાં ખેતી માટે પૈસા આવશે. જે 4.75 કરોડ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યુ છે. તેમાં લગભગ 3 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2હજાર રૂપિયાનો હપ્તો આવી ચૂક્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ એપલ હોસ્પિટલનું BU પરમિશન રદ કરવામાં આવ્યું

જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન આચારસંહિતા લાગૂ થયા પહેલા થયું નથી. તેમને પ્રથમ અને બીજા હપ્તાના પૈસા મળશે. તેથી સંબંધિત દસ્તાવેજોના કામ પુરા કર્યા પછી જો રજીસ્ટ્રેશન થતું નથી તો તમારા કૃષિ અધિકારીઓ સાથે વાત કરો. જો ત્યાંથી તમારૂ કામ ન થાય તો સોમવારથી શુક્રવાર દરમિયાન PM-KISAN HELP DESKના ઈ-મેલ (pmkisan-ict@gov.in) પર તથા 011-23381092 ફોન નંબર પર સંપર્ક કરી શકો છો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article