વડાપ્રધાન ઓફિસે ‘ફોની’ વાવાઝોડાને લઈને 2 વખત ફોન કર્યો પણ મમતા બેનર્જીએ કોઈ જ વાત ન કરી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફોની’ વાવાઝોડા સંબંધિત ચર્ચા કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સંપર્ક કરવાનો પ્રયત્નો કર્યો હતો પણ તેમની વાત થઈ શકી નહી. કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી કોઈ જવાબ આવ્યો નહતો. સરકારના એક અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારબાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી સાથે વાત કરી હતી. TV9 Gujarati […]

વડાપ્રધાન ઓફિસે 'ફોની' વાવાઝોડાને લઈને 2 વખત ફોન કર્યો પણ મમતા બેનર્જીએ કોઈ જ વાત ન કરી!
Follow Us:
| Updated on: May 05, 2019 | 12:00 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફોની’ વાવાઝોડા સંબંધિત ચર્ચા કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સંપર્ક કરવાનો પ્રયત્નો કર્યો હતો પણ તેમની વાત થઈ શકી નહી.

કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી કોઈ જવાબ આવ્યો નહતો. સરકારના એક અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારબાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી સાથે વાત કરી હતી.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાનના સ્ટાફે 2 વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીત મુખ્યમંત્રી સાથે કરાવવા પ્રયત્ન કર્યો. બંને વખતે સ્ટાફે કહ્યું કે મુખ્યમંત્રી તરફથી ફોન કરવામાં આવશે.

આ પણ વાંચો: ટ્રેન મોડી પડતા 500 જેટલા વિદ્યાર્થીઓ ના આપી શકયા NEETની પરીક્ષા

આ નિવેદન એ સમયે આવ્યું છે કે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર મુખ્યમંત્રી સાથે વાવાઝોડાની વચ્ચે રાજ્યની સ્થિતી વિશેની જાણકારી નહી લેવાને લીધે હુમલો કર્યો. વડાપ્રધાને રાજ્યપાલ સાથે થયેલી વાતચીતને લઈને ટ્વિટ કર્યુ હતુ. આ રીતે વડાપ્રધાને 2 વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમની વાત થઈ શકી નહતી તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">