ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ બાળકો સાથે માણી હળવી પળો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. તેમણે શાળાના બાળકો સાથે રમત પણ રમી હતી. વડાપ્રધાનની આ હળવાશની પળોનો વીડિયો વાયરલ થયો છે.  #Gandhinagar : Visuals of Prime Minister Narendra Modi interacted with children earlier today #Gandhinagar : Visuals of Prime Minister Narendra Modi interacted with children earlier today || વડાપ્રધાન નરેન્દ્ર […]

ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ બાળકો સાથે માણી હળવી પળો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 1:42 PM

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. તેમણે શાળાના બાળકો સાથે રમત પણ રમી હતી. વડાપ્રધાનની આ હળવાશની પળોનો વીડિયો વાયરલ થયો છે. 

#Gandhinagar : Visuals of Prime Minister Narendra Modi interacted with children earlier today

#Gandhinagar : Visuals of Prime Minister Narendra Modi interacted with children earlier today || વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બાળકો સાથે વાતો.#TV9News #Gujarat

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ५ मार्च, २०१९

વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ ગાંધીનગરમાં બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ બાળકોને પૂછ્યું કે વંદે માતરમ કોણ કોણ આખું ગાઈ શકે છે? આ વખતે બાળકોએ ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા. બાળકો સાથે રમત રમીને તેને હાથની અમુક તરકીબો શીખવાડીને વડાપ્રધાન મોદીએ તેમની સાથે હળવાશની પળો માણી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">