અજબ કિસ્સો! જાણો સરકારી ઓફિસમાં લોકો ‘મુર્ગા’ બનીને કેમ બેસી ગયા?

કદાચ તમને શિક્ષકે કે કોઈ સ્કૂલમાં એવી સજા આપવામાં આવી હશે તેમાં ‘મૂર્ગા’ બનાવવામાં આવ્યા હોય. હવે નિયમો બદલાઈ ગયા છે તેથી આવી ઘટનાઓ સામે આવતી નથી. હરિયાણામાં બાળકો ‘મૂર્ગા’ બન્યા નહોતા પણ એક આખું ટોળું જ ‘મૂર્ગા’ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 […]

અજબ કિસ્સો!  જાણો સરકારી ઓફિસમાં લોકો 'મુર્ગા' બનીને કેમ બેસી ગયા?
Follow Us:
| Updated on: Sep 14, 2019 | 1:06 PM

કદાચ તમને શિક્ષકે કે કોઈ સ્કૂલમાં એવી સજા આપવામાં આવી હશે તેમાં ‘મૂર્ગા’ બનાવવામાં આવ્યા હોય. હવે નિયમો બદલાઈ ગયા છે તેથી આવી ઘટનાઓ સામે આવતી નથી. હરિયાણામાં બાળકો ‘મૂર્ગા’ બન્યા નહોતા પણ એક આખું ટોળું જ ‘મૂર્ગા’ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હરિયાણામાં ફરિદાબાદ શહેર આવેલું છે. ત્યાં એનઆઈટી પણ આવેલી છે. પર્વતીય કોલોનીમાં શેરી નંબર 106 અને 107માં લોકો કેટલાંક દિવસથી ગટરો ઉભરાતી હતી. આ લોકોએ વારંવાર પ્રશાસનને ફરિયાદ કરી હતી પણ કોઈ ઉકેલ ન આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફરીફરીને રજૂઆત કરવામાં આવી પણ ગટરને લઈને કોઈ જ ઉકેલ ન આવ્યો. આથી લોકો કંટાળી ગયા અને એડિશનલ કમિશનર ત્યાં ફરિયાદ કરવા પહોંચી ગયા. પોતાની ફરિયાદને ધ્યાનમાં લેવાઈ તે માટે લોકો ત્યાં ‘મૂર્ગા’ બની ગયા હતા. બાદમાં તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જ લોકો ઉભા થયા હતા. આમ અનોખો જ વિરોધ સોસાયટીના લોકો દ્વારા સરકારી ઓફિસ ખાતે જોવા મળ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">