દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત, ગુજરાતની આ હસ્તિઓને પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કાર

દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત સરકારે કરી છે. જેમાં 118 હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવામા આવ્યું છે. જ્યારે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ અને 16 હસ્તીઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.  જેમાં સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, જોર્જ ફર્નાડીસને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. જ્યારે બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ, ગાયક અદનાની સ્વામીને પદ્મ […]

દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત, ગુજરાતની આ હસ્તિઓને પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કાર
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 4:04 PM

દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત સરકારે કરી છે. જેમાં 118 હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવામા આવ્યું છે. જ્યારે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ અને 16 હસ્તીઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.  જેમાં સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, જોર્જ ફર્નાડીસને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. જ્યારે બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ, ગાયક અદનાની સ્વામીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાયો છે.. જ્યારે ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ, એચ.એમ.દેસાઈને પદ્મશ્રી, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 71મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

ગુજરાતની આ હસ્તિઓને મળશે પદ્મ એવોર્ડ

ગુજરાતની 7 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણનું સન્માન ગુજરાતના એચ.એમ.દેસાઈને પદ્મશ્રીનું સન્માન શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનું સન્માન નારાયણ જોષીને પદ્મશ્રીનું સન્માન ડૉ.ગુરુદીપ સિંઘને પદ્મશ્રીનું સન્માન

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

દેશમાં પદ્મ સન્માનોની જાહેરાત

સુષમા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન અરુણ જેટલીને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન 118 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન 7 હસ્તીઓને પદ્મ વિભૂષણનું સન્માન 16 હસ્તીઓને પદ્મ ભૂષણનું સન્માન ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણનું સન્માન ગુજરાતના એચ.એમ.દેસાઈને પદ્મશ્રીનું સન્માન શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનું સન્માન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ ગાયક અદનાની સ્વામીને પણ પદ્મશ્રી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">