25 થી વધુ રાજ્યોએ 1-1 કરોડનો પર્યાવરણીય દંડ ચૂકવવો પડી શકે છે, જાણો કેમ

|

May 27, 2019 | 6:57 AM

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) ના આદેશ પ્રમાણે દેશના 25 થી વધુ રાજ્યોએ પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે તેમનો એકશન પ્લાન અને આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને (CPCB) સોંપવાનો હોય છે. આ પ્રક્રિયા માટે એક ચોક્કસ સમય નિર્ધારીત કરેલો હોય છે. પરંતુ 25 થી વધારે રાજ્યોએ અંતિમ સમય સમાપ્ત થયા પછી પણ એકશન પ્લાનની વિગત CPCBને આપી […]

25 થી વધુ રાજ્યોએ 1-1 કરોડનો પર્યાવરણીય દંડ ચૂકવવો પડી શકે છે, જાણો કેમ

Follow us on

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) ના આદેશ પ્રમાણે દેશના 25 થી વધુ રાજ્યોએ પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે તેમનો એકશન પ્લાન અને આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને (CPCB) સોંપવાનો હોય છે. આ પ્રક્રિયા માટે એક ચોક્કસ સમય નિર્ધારીત કરેલો હોય છે. પરંતુ 25 થી વધારે રાજ્યોએ અંતિમ સમય સમાપ્ત થયા પછી પણ એકશન પ્લાનની વિગત CPCBને આપી નથી.

જો આ આદેશનુ પાલન નહીં કરવામાં આવે તો લાગુ પડતા રાજ્યોને 1 કરોડ રૂપિયાનો ર્યાવરણીય દંડ ચૂકવવો પડી શકે છે. સંબંધિત રાજ્યોના અધિકારીઓને કારાવાસની સજા પણ થઈ શકે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં, શહેરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કરી કાર્યવાહી

એક આદેશમાં NGTએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 30 એપ્રિલની સમય મર્યાદા સુધીમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે તેમનો એકશન પ્લાન અને આયોજન CPCBને સોંપવાનુ કહ્યું હતુ. સાથેજ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ થયેલા રાજ્યોને દર મહિને એક કરોડ રૂપિયાનો પર્યાવરણીય દંડ ફટકારવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati

 

NGTએ તેના આદેશમાં નોંધ્યું હતું કે આંધ્રપ્રદેશ, પુડુચેરી, સિક્કીમ અને પશ્ચિમ બંગાળ સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની યોજના રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે.NGTએ પ્લાસ્ટિક કચરા પર નિયંત્રણ મુકવા માટે આ આદેશ કર્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article