આધારકાર્ડ ખોવાઈ ગયું છે? આ રીતે સરળતાથી કઢાવી શકો છો પ્રિન્ટ

આધારકાર્ડ બધી જગ્યાએ સરકારી દસ્તાવેજ તરીકે માન્ય રાખવામાં આવે છે. જો આધારકાર્ડ ખોવાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરુર નથી. હાલમાં જ યૂનિક આઈન્ડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાંક બદલાવ mAadhaar Appમાં કરવામાં આવ્યા છે. આ બદલાવ ખાસ કરીને તમારા માટે ઉપયોગી થશે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો […]

આધારકાર્ડ ખોવાઈ ગયું છે?  આ રીતે સરળતાથી કઢાવી શકો છો પ્રિન્ટ
Follow Us:
| Updated on: Dec 07, 2019 | 11:30 AM

આધારકાર્ડ બધી જગ્યાએ સરકારી દસ્તાવેજ તરીકે માન્ય રાખવામાં આવે છે. જો આધારકાર્ડ ખોવાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરુર નથી. હાલમાં જ યૂનિક આઈન્ડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાંક બદલાવ mAadhaar Appમાં કરવામાં આવ્યા છે. આ બદલાવ ખાસ કરીને તમારા માટે ઉપયોગી થશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

how to reprint aadhar card

આ પણ વાંચો :   અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી પ્રદેશ પ્રમુખના આદેશથી વિખેરાયું

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાંથી mAadhaar App ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમને પ્રિન્ટ મળી શકશે. આ માટે તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો તેમાં આધારકાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર હોવો જરુરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં મોબાઈલ નંબર અને ઓટીપીની જરુર પડશે. બાદમાં એપ્લિકેશનમાં સર્વિસ સેક્શનમાં જાઓ. ત્યાં તમને ઓર્ડર આધાર રિપ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે. જે બાદ ફરીથી મોબાઈલ નંબર અને ઓટીપી નાખવાનો રહેશે. જે બાદ તમે પ્રિન્ટ માટે અરજી કરી શકશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">