AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: શ્રીનગરમાં આતંકીઓએ પોલીસકર્મીની ગોળી મારીને કરી હત્યા, સુરક્ષાદળોએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન

રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ જમ્મૂ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ તૌસિફ અહમદ પર બટમાલુ સ્થિત એસડી કોલોનીમાં તેમના ઘરની પાસે ગોળીઓ ચલાવી.

Jammu Kashmir: શ્રીનગરમાં આતંકીઓએ પોલીસકર્મીની ગોળી મારીને કરી હત્યા, સુરક્ષાદળોએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:45 PM
Share

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના શ્રીનગર (Srinagar)માં રવિવારે સાંજે આતંકવાદીઓએ એક 29 વર્ષના પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે આ ઘટના શ્રીનગરના બટમાલુ વિસ્તારની છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ ચાલુ છે. પોલીસ કોન્સ્ટેબલની ઓળખ તૌસીફ અહેમદ તરીકે થઈ છે.

તેમને જણાવ્યું રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ જમ્મૂ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ તૌસિફ અહમદ (Toussaif Ahmed) પર બટમાલુ સ્થિત એસડી કોલોનીમાં તેમના ઘરની પાસે ગોળીઓ ચલાવી. તેમને જણાવ્યું કે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તેની સારવાર માટે એસએમએચએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેની વચ્ચે નેશનલ કોન્ફરન્સે હુમલાની નિંદા કરીએ છે. પાર્ટીએ ટ્વીટ કર્યુ. શ્રીનગરના બટમાલૂમાં 29 વર્ષીય પોલીસકર્મી પરના કાયરતાપૂર્ણ હુમલાની સ્પષ્ટ નિંદા કરીએ છીએ, જેમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો. નિંદા માટે શબ્દ પર્યાપ્ત નથી. દુ:ખના આ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરીવાર અને મિત્રોની સાથે છે.

આ પહેલા રવિવારે શોપિયાં જિલ્લામાં એક હોસ્પિટલમાંથી ‘ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ’ના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસને જાણકારી મળી હતી કે ટીઆરએફનો એક સક્રિય આતંકવાદી જિલ્લા હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યો છે. આતંકવાદીની ઓળખ શોપિયાંના હરમેન વિસ્તારમાં રહેનારા અહમદ લોન તરીકે કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે તેમની અટકાયત કરવામાં આવી હતી અને ગંભીર હાલતમાં શ્રીનગરની SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આતંકીની ગરદન પર ગોળીનો ઘા છે. પોલીસ તેની ઈજાઓ પાછળના કારણની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Iran Nuclear Deal: ઈરાને શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પશ્ચિમી દેશો સાથે થોડા સમય બાદ શરૂ થશે ‘પરમાણુ’ વાર્તા

આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલે પેટ્રોલ-ડીઝલ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું, કેન્દ્ર સરકારે ટેક્સ ઘટાડી પ્રજાને રાહત આપવી જોઈએ

આ પણ વાંચો: કેટરીના કૈફ-વિક્કી કૌશલની દિવાળીના દિવસે થઈ ગઈ છે સગાઈ? ‘એક થા ટાઈગર’ના દિગ્દર્શકે હોસ્ટ કરી હતી સેરેમની

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">