જમ્મૂ-કાશ્મીરમાં કોલિંગ અને SMS સેવા શરૂ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે

જમ્મૂ અને કાશ્મીરના 10 જિલ્લામાં 2જી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે. જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું કે જમ્મૂ વિસ્તારના 10 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા અને કુપવાડામાં 2જી ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. Jammu & Kashmir Principal Secretary, Rohit Kansal: […]

જમ્મૂ-કાશ્મીરમાં કોલિંગ અને SMS સેવા શરૂ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 10:05 AM

જમ્મૂ અને કાશ્મીરના 10 જિલ્લામાં 2જી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે. જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું કે જમ્મૂ વિસ્તારના 10 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા અને કુપવાડામાં 2જી ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાશ્મીરી ઘાટીની બેંકોમાં બ્રોડબેન્ડ સેવાઓ પુરી રીતે ચાલુ કરી દેવામાં આવ્યું છે. વોઈસ અને SMS સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે જ ઘાટીમાં પ્રી-પેઈડ કનેક્શન પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે સંસદમાં જમ્મૂ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યુ હતુ. તે દિવસે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. તેના એક દિવસ પહેલા 4 ઓગસ્ટે સમગ્ર પ્રદેશમાં ટેલીફોન અને મોબાઈલ સેવાઓ બંધ કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આ 10 રીતથી ચોરાઈ શકે છે તમારા રૂપિયા અને તમને ખબર પણ નહી પડે! જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">