જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.  આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન Web Stories View more ભારતના 5 […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો
Follow Us:
| Updated on: Oct 28, 2019 | 12:48 PM

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.

આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્તમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે..હુમલા બાદ CRPF જવાનોએ હુમલાના સ્થળ પર પહોંચીને તે વિસ્તારને કોર્ડન કરી ઘેરાબંધી કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">