સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.   TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-10-2024 […]

સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ
Follow Us:
| Updated on: May 25, 2019 | 8:55 AM

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો

CMએ વધુમાં જણાવ્યું કે રાજ્યના બધા જ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને રૂ 4 લાખની સહાય આપવામાં આવશે તેમજ જે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં ભરતી છે તેમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.

આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
g clip-path="url(#clip0_868_265)">