જ્ઞાનવાપી : મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવતા કોર્ટે શું કહ્યુ? તેનો હિન્દુ પક્ષને કેટલો ફાયદો જાણો અહીં

હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. જેમાં પૂજાના અધિકારની માંગને પડકારતી ત્રણ અરજીઓ અને ASI સર્વેના આદેશને પડકારતી બે અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓ જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિ અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

જ્ઞાનવાપી : મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવતા કોર્ટે શું કહ્યુ? તેનો હિન્દુ પક્ષને કેટલો ફાયદો જાણો અહીં
gyanvapi case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2023 | 1:38 PM

અલ્હાબાદ હાઈકોર્ટે આજે જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. જેમાં પૂજાના અધિકારની માંગને પડકારતી ત્રણ અરજીઓ અને ASI સર્વેના આદેશને પડકારતી બે અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓ જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિ અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી કેસમાં પૂજા અધિનિયમ લાગુ નહીં થાય.

મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવી

હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી અને કોર્ટે જ્ઞાનવાપી કેસમાં પૂજા અધિનિયમ લાગુ નહીં થાય તેમ જણાવ્યુ આ સાથે જ્ઞાનવાપી સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કરવા પણ કહ્યું છે. હાલમાં સંકુલના શૌચાલયનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હેઠળ કોઈપણ ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલી શકાતી નથી. પરંતુ જ્ઞાનવાપી સંકુલ મંદિર છે કે મસ્જિદ છે તે શોધવું જોઈએ. તે એક જ સમયે બંને ન હોઈ શકે. હાઈકોર્ટે કહ્યું છે કે ASI પહેલાથી જ સર્વે પૂર્ણ કરી ચૂક્યો છે, તેથી આ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવામાં આવે. જો જરૂરી હોય તો, વધુ સર્વે હાથ ધરવામાં આવી શકે છે. ચાલો જાણીએ આ મામલે કોર્ટે બીજું શું કહ્યું?

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે શું કહ્યું?

  • જ્ઞાનવાપી કેસમાં પૂજા સ્થળનો કાયદો લાગુ પડતો નથી
  • હિન્દુ પક્ષની અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે
  • જ્ઞાનવાપીમાં પૂજાના અધિકાર અંગેનો કેસ યોજાશે
  • કોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી
  • 1991ના કેસની સુનાવણી 6 મહિનામાં પૂર્ણ થશે

નિર્ણયની હિન્દુ પક્ષને શું ફાયદો?

હાઈકોર્ટના નિર્ણય બાદ હવે નીચલી કોર્ટ પૂજાના અધિકારને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી શકશે અને નિર્ણય આપી શકશે. મથુરા સહિત અન્ય કેસોમાં, હાઈકોર્ટના વર્તમાન નિર્ણયને હિન્દુ પક્ષ દ્વારા મુસ્લિમ પક્ષના દાવાના જવાબમાં ટાંકવામાં આવશે. નીચલી અદાલત માલિકી સિવાયના કોઈપણ ધાર્મિક સ્થળ પર પૂજા અથવા સર્વેક્ષણના અધિકારો અથવા અન્ય શરતોની માંગ પર સુનાવણી કરી શકશે. આવા કેસમાં સિવિલ પ્રોસિજર કોર્ટ (CPC) નો ઓર્ડર 7 નિયમ 11 લાગુ થશે નહીં. પૂજા સ્થળ અધિનિયમ-1991 દરેક પરિસ્થિતિમાં લાગુ પડતો નથી.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

જો જ્ઞાનવાપીમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટનો અમલ નહીં થાય તો શું થશે?

– પૂજાના અધિકાર પર વારાણસી કોર્ટ નિર્ણય કરશે – મથુરા કેસમાં પણ આજના નિર્ણયમાં દલીલ થઈ શકે છે – દેશભરના વિવાદિત ધાર્મિક સ્થળો પર પૂજાના અધિકારની માંગ કરી શકાય છે – હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા કેસમાં નીચલી કોર્ટ સુનાવણી કરી શકે છે કેસ – આવા કેસમાં સિવિલ પ્રોસિજર કોર્ટનો ઓર્ડર 7, નિયમ 11 લાગુ પડશે નહીં.

દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">