કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો

કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ હેઠળ હલ્કા કેસને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગની જરૂર નથી. દર્દીમાં કોઇ લક્ષણ ના દેખાય અને સ્થિતિ સામાન્ય લાગે તો 10 દિવસમાં પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા પછી દર્દીને 14 દિવસની જગ્યાએ 7 દિવસ […]

કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો
Follow Us:
| Updated on: May 09, 2020 | 1:09 PM

કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ હેઠળ હલ્કા કેસને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગની જરૂર નથી. દર્દીમાં કોઇ લક્ષણ ના દેખાય અને સ્થિતિ સામાન્ય લાગે તો 10 દિવસમાં પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા પછી દર્દીને 14 દિવસની જગ્યાએ 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવસે ટેલી કોન્ફરન્સની મદદથી દર્દીનું ફૉલોઅપ કરવું પડશે. એવા દર્દીઓ જે ઓક્સિજન સપોર્ટ પર છે, જેમણે ક્લિનિકલ સિમ્પટ્મસ દૂર થયા પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">