AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી કરી છે. મીડિયાકર્મીનો વાક માત્ર એટલો હતો કે તેનાથી તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ વાત પર તેજ પ્રતાપના સિક્યુરીટી ગાર્ડે મીડિયાકર્મીને મારવાની શરૂઆત કરી દીધી. જે બાદ […]

બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા
| Updated on: May 19, 2019 | 11:34 AM
Share

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી કરી છે. મીડિયાકર્મીનો વાક માત્ર એટલો હતો કે તેનાથી તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ વાત પર તેજ પ્રતાપના સિક્યુરીટી ગાર્ડે મીડિયાકર્મીને મારવાની શરૂઆત કરી દીધી. જે બાદ તેના અન્ય સાથીઓએ પણ મારામારી કરી હતી.

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં ભૂકંપઃ મુખ્યમંત્રીએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને ખુદ આ ખુરશી પર બેસવા માગે છે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”] જ્યારે તેજ પ્રતાપ વોટિંગ કરવા આવ્યા ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળ પર હાજર હતી. મીડિયા કર્મીના હાથમાં કેમેરો પણ હતો. અને તેના પર હુમલો કરી દેવાયો હતો. અન્ય મીડિયા કર્મીઓેએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી દીધી હતી. સમગ્ર ઘટના બાદ તેજ પ્રતાપે કહ્યું કે મને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">