West Bengal Election 2024: પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી CRPF જવાનનો મૃતદેહ મળ્યો

પશ્ચિમ બંગાળના માથાભાંગામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા CRPF જવાનનું રહસ્યમય રીતે મોત થયું હતું.પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી CRPF જવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

West Bengal Election 2024: પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી CRPF જવાનનો મૃતદેહ મળ્યો
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 11:01 AM

પશ્ચિમ બંગાળના માથાભાંગમાં ચૂંટણીમાં ફરજ બજાવતા સીઆરપીએફ જવાનનું રહસ્યમય રીતે મોત થયું છે. જવાનનો મૃતદેહ પોલિંગ બૂથના બાથરુમમાંથી મળી આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલિસે મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોલિસનું કહેવું છે કે, જવાન બાથરુમમાં પડી ગયો છે જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો છે.

સીઆરપીએફ જવાનનો મૃતદેહ મળી આવ્યો

જાણકારી મુજબ માથાભાંગના એક મતદાન કેન્દ્રના બાથરુમની અંદર એક સીઆરપીએફ જવાનનો મૃતદેહ મળી આવ્યો છે.સૌ લોકોને આની જાણ થતાં જ જવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. પોલિસ પણ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે.

કુલ 102 સીટ પર મતદાન

તમને જણાવી દઈએ કે, આજે લોકસભા ચૂંટણી 2024નું પહેલા તબક્કાનું મતદાન છે. પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 102 સીટ પર મતદાન છે. પહેલા તબક્કા 1600થી વધુ ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર મતદાન છે. મતદાનથી થોડા કલાકો પહેલા બંગાળના કૂચ બિહારમાં હુમલામાં 2 કાર્યકર્તા ઘાયલ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોકસભા ચૂંટણીના પહેલા તબકકાની 102 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા સીટ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેમાં તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેધાલય, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, અંદમાન નિકોબાર, લક્ષ્યદ્રીપ, પોંડુચેરી, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, અને પશ્ચિમ બંગાળમાં મતદાન છે,

7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન

ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જુને પરિણામ આવશે.મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 10.5 લાખ વોટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. 55 લાખ EVM થી મતદાન થશે. તેમણે કહ્યું કે દેશમાં લગભગ 97 કરોડ મતદારો છે, જેમાંથી 1.82 કરોડ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જેમાં 85 લાખ મહિલા મતદારો છે.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs MI: પંજાબની હારની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાં ત્રીજી જીત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">