AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે તેમના ‘સિગ્નેચર’ લુકનું રહસ્ય ખોલ્યું, જાણો

તમિલનાડુના મુખ્યમંત્રી સી.જોસેફ વિજયે પોતાના સિગ્નેચર લુકનો રાઝ ખોલ્યો છે. તિરુચિરાપલ્લીમાં એક રેલી દરમિયાન થલાપતિ વિજયે પોતાના લુકને લઈ ખુલાસો કર્યો છે કે, તે કેમ બ્લેક બ્લેઝર અને સફેદ શર્ટ પહેરે છે.

Breaking News : તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે તેમના 'સિગ્નેચર' લુકનું રહસ્ય ખોલ્યું, જાણો
| Updated on: Jun 02, 2026 | 9:49 AM
Share

બ્લેક કોટ અને વ્હાઈટ શર્ટના લુક વિશે વિજયે ખુલાસો કર્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી.જોસેફ વિજયનો સિગ્નનેચર લુક છે. તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. લોકો સતત વાત કરી રહ્યા હતા કે, આખરે થલાપતિ વિજય હંમેશા આ ડ્રેસ (બ્લેક બ્લેઝર અને વ્હાઈટ શર્ટ) કેમ પહેરે છે.તેના આ લુક પાછળ ખાસ કનેક્શન પણ છે. એક રેલીમાં તેમણે ખુલાસો કર્યો હતો.

સોમવારના રોજ તિરુચિરાપલ્લીની એક રેલીમાં થલાપતિ વિજયે કહ્યું કે, તેનો આ લુક એક ખાસ સંદેશ આપે છે. આ માત્ર મોટા શક્તિશાળી લોકોની ઓળખની વસ્તુ સમજવી જોઈએ નહી. વિજય થલાપતિએ 23 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ લોકોનો આભાર માનવા પહોંચ્યા હતા.

વિજય થલાપતિએ સિગ્નેચર લુકનો રાઝ ખોલ્યો

ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ વિજય થલાપતિએ રેલમાં હાજર લોકોને પુછ્યું કે, કેમ કોટ અને સુટ પહેરવાનો હક માત્ર તાકતવર અને મોટા લોકોનો છે. શું આપણે ન પહેરી શકીએ. તેમણે કહ્યું કે, તેનું બ્લેક બ્લેઝર અને સફેદ શર્ટએ દેખાડે છે કે, તે પોતાના કામમાં સંપુર્ણ રીતે ઈમાનદાર અને પારદર્શી રહશે. દરેક વાત સ્પષ્ટ કહેશે.

તમિલનાડુની રાજનીતિમાં બ્લેક રંગ

તમિલનાડુની રાજનીતિમાં કાળો રંગ દ્રવિડ આંદોલન સાથે જોડાયેલો છે. આ રંગ અન્યાય વિરુદ્ધની લડાઈ,આત્મસમ્માન અને સામાજિક ન્યાયનું પ્રતિક છે. વિરોધી પાર્ટી ડીએમકે તેના પર આરોપ લગાવ્યો હતો કે, તે જરુરી મુદ્દા પર ચુપ રહે છે. આના પર વિજયે કહ્યું કે, તેને દરેક વાતનો લાંબો જવાબ આપવો જરુરી લાગતો નથી. તે પોતાની તમામ સભાઓમાં મોટાભાગે 20 મિનિટ જ બોલે છે.

ટીવીકે ચીફે કહ્યું કે,લોકોએ તેને માત્ર ભલાઈ અને સારા શાસન પર ધ્યાન આપવાની સલાહ આપી છે. તેને ભરોસો આપ્યો કે, તેના વિરોધી લોકોની અલોચનાઓનો જવાબ પોતે ખુદ આપશે. આ સાથએ તેમણે એ પણ કહ્યું કે, તમિલનાડુની રાજનીતિમાં સાચો મુકાબલો માત્ર TVK અને DMK વચ્ચે છે. અન્ય પાર્ટીઓ માટે ચૂંટણી પહેલા કે પછી કોઈ ખાસ જગ્યા વધી નથી.

તમિલનાડુના રાજકારણમાં ઈતિહાસ રચનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">