Breaking News: ઝારખંડમાં સ્કોર્પિયોનો ભયાનક અકસ્માત, રજરપ્પા દર્શન માટે જઈ રહેલા બિહારના 13 લોકોનાં મોત
ઝારખંડના રામગઢ જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકોમાં ચાર બાળકો, ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Follow Us