AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો…’ પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ

Pahalgam Attack Anniversary : પહેલગામ હુમલાની પહેલી વર્ષગાંઠ પહેલા ભારતીય સેનાએ કહ્યું કે, ભારત ભૂલતું નથી અને તેને ન્યાય મળી ગયો છે. 22 એપ્રિલ એક એવી તારીખ છે. જેને હિંન્દુસ્તાન ક્યારે ભૂલતું નથી. આ હુમલાએ 26 માસુમ વ્યક્તિઓના જીવ લીધા હતા.

Breaking News  : 'ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો...' પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ
| Updated on: Apr 21, 2026 | 11:28 AM
Share

પહેલગામ હુમલાની બુધવાર 22 એપ્રિલના રોજ પહેલી વર્ષગાંઠ છે. 22 એપ્રિલ 2025 એક તારીખ નથી પરંતુ એક ચીસ છે જેમણે હિન્દુસ્તાનને રડાવ્યું હતુ. આ એક એવો ઘા છે જે ક્યારે ભરાય શકે તેમ થી. પહેલગામમાં એ દિવસે માતમ છવાયો હતો. મુસ્લિમ દેશ પાકિસ્તાનના આંતકવાદીઓએ આ હુમલામાં 26 જિંદગીઓને ખતમ કરી હતી.

પહેલી વર્ષગાંઠના એક દિવસ પહેલા ભારતીય સેનાએ ટ્વિટ કરી મોટી વાત કહી છે. ઈન્ડિયન આર્મીએ કહ્યું જ્યારે “જ્યારે માનવતાની મર્યાદા ઓળંગવામાં આવે છે, ત્યારે પ્રતિભાવ નિર્ણાયક હોય છે. ભારત ભૂલતું નથી. ન્યાય મળ્યો છે. ભારત એકજૂટ છે.” તમને જણાવી દઈએ કે, સુંદર પહાડોમાં તે દિવસે અચાનક અવાજો સંભળાવવા લાગ્યા હતા. આંતકવાદીઓની ગોળી કોઈ ધર્મના ચહેરાને જોતી ન હતી. બસ બધાને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.

જેમને દુનિયાનું મિની સ્વિટ્ઝરલેન્ડ માનવામાં આવે છે. તે દિવસે અહી લાશના ઢગલા પડ્યા હતા. મુસ્લિમ દેશ પાકિસ્તાનના આંતકવાદી પ્રવાસીઓને નિશાને બનાવતા અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
g clip-path="url(#clip0_868_265)">