DELHI : ગાઝીપુર બોર્ડર પર 11 મહિના બાદ સપૂર્ણ રીતે હટાવાયા બેરીકેડ, ખેડૂતોના તંબુ-મંચ યથાવત

ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે રસ્તો ખુલ્લો થતાં જ તેઓ ટ્રેક્ટર સાથે દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતોની આ ચેતવણી બાદ દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે. જે બાદ સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.

DELHI : ગાઝીપુર બોર્ડર પર 11 મહિના બાદ સપૂર્ણ રીતે હટાવાયા બેરીકેડ, ખેડૂતોના તંબુ-મંચ યથાવત
Barricading removed from gazipur border farmers warning to reached delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:30 PM

DELHI : ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઈવે 9 પર 11 મહિનાથી લાગેલા બેરિકેડિંગને દિલ્હી પોલીસે આજે સંપૂર્ણપણે હટાવી દીધા છે. જો કે ખેડૂતોના મંચ અને તંબુ હજી પણ યથાવત લાગેલા છે. ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ હટાવવાની વચ્ચે, ખેડૂતોએ ફરીથી દિલ્હી જવાની ચેતવણી આપી છે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે રસ્તો ખુલ્લો થતાં જ તેઓ ટ્રેક્ટર સાથે દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતોની આ ચેતવણી બાદ દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે. જે બાદ સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.

ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની વચ્ચે ખેડૂતોએ રસ્તા પર જ કૃષિ કાયદાનો વિરોધ શરૂ કરી દીધો હતો. બેરિકેડીંગ હટાવવા માટે રસ્તામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે રસ્તો ખોલવાનું કામ અટકાવી દીધું હતું. જે બાદ વિરોધ કરી રહેલા ખેડૂતો મંચ પર પાછા ફરવા લાગ્યા. બેરિકેડિંગ હટાવ્યા બાદ કેટલાક ખેડૂતો સ્ટેજ પર પહોંચ્યા તો કેટલાક ખેડૂતો હાઈવેની નીચે કબડ્ડી રમવા લાગ્યા. જે બાદ હાઈવે પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

ખેડૂતોએ દિલ્હી જવાની ચેતવણી આપી ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હીમાં પ્રવેશવાની ચેતવણી આપી રહ્યા છે. ખેડૂતોની ચેતવણીને ગંભીરતાથી લઈને પોલીસે ત્યાં સુરક્ષા વધારી દીધી છે. ઈમરજન્સી રુટ ખોલવા માટે દિલ્હી પોલીસે ટિકરી અને ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતોના આંદોલનને કારણે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. હવે પોલીસ બેરિકેડ હટાવી રહી છે. આવી સ્થિતિમાં ગાઝિયાબાદથી દિલ્હી આવતો રસ્તો ખુલી શકે છે. પરંતુ આ દરમિયાન કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. જે બાદ પોલીસે હાલ પુરતો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અટકાવી દીધી છે.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

દિલ્હી પોલીસે બોર્ડર પર સુરક્ષા વધારી દીધી ગુરુવારે રાત્રે જ પોલીસે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવીને ઈમરજન્સી રુટ ખોલવાનું કહ્યું હતું. ગુરુવારે બહાદુરગઢનો રસ્તો ખુલ્લો મુકાયો હતો. આ પહેલા પોલીસે ગાઝીપુર બોર્ડર પરથી કાંટાળા તાર હટાવવાની શરૂઆત કરી હતી. આ પછી ગુરુવારે રાત્રે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દિલ્હીની બોર્ડર નજીક ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના ધરણાના સ્થળેથી પોલીસે બેરિકેડિંગ પણ હટાવી દીધા છે. સરકાર દ્વારા આદેશ કરાયા બાદ બેરીકેટીંગ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોએ ફરી દિલ્હી જવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો : ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">