AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 State Assembly Election Results 2021 LIVE: પુડુચેરીમા કોણ મારશે બાજી? ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરનાં પરિણામ ટૂંક સમયમાં

પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી.

5 State Assembly Election Results 2021 LIVE: પુડુચેરીમા કોણ મારશે બાજી? ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરનાં પરિણામ ટૂંક સમયમાં
5 state assembly election results 2021
| Updated on: May 02, 2021 | 8:32 AM
Share

પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું.

કોંગ્રેસ 90 માંથી 14 સીટ અને ડીએમકે 13 બેઠકો પર લડી રહી છે. બીજી તરફ, ભાજપ 9 અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ 16 બેઠકો પર ચૂંટણી લડી. 30 બેઠકોની પુડુચેરી વિધાનસભાની 2016ની ચૂંટણીમાં જીત મેળવી હતી. યુપીએએ કુલ 17 બેઠકો જીતી હતી, જેમાં એકલા કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. જો કે, ચૂંટણી પહેલા જ સરકાર ત્યાં પડી હતી.

પુડુચેરી માટે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 30 વિધાનસભા સીટ પર ટૂંક સમયમા્ં વોટની ગણતરી કરાશે જે માટે પોલીસે મોરચો સંભાળી લીધો છે.

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">