AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 State Assembly Election Results 2021 LIVE: પુડુચેરીની 6 બેઠકો પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ અને 3 બેઠકો પર ભાજપ આગળ

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, પુડુચેરીની 6 બેઠકો પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ આગળ છે અને 3 બેઠકો પર ભાજપ આગળ છે.

5 State Assembly Election Results 2021 LIVE: પુડુચેરીની 6 બેઠકો પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ અને 3 બેઠકો પર ભાજપ આગળ
5 State Assembly Election Results 2021
| Updated on: May 02, 2021 | 11:40 AM
Share

પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, પુડુચેરીની 6 બેઠકો પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ આગળ છે અને 3 બેઠકો પર ભાજપ આગળ છે.

ગયા મહિને કોંગ્રેસની આગેવાનીવાળી સરકારના પતન બાદ પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. પાર્ટીના અનેક ધારાસભ્યો અને એક ડીએમકે ધારાસભ્યના તાજેતરના રાજીનામા પછી, તેમની સરકાર લઘુમતીમાં આવી. મુખ્યમંત્રીના રાજીનામા પછી, સરકારની રચનાના દાવા ગૃહમાં રજૂ કરી શકાયા ન હતા, તેથી ઉપરાજ્યપાલે કેન્દ્રીય પ્રધાનમંડળને કેન્દ્ર શાસિત વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી અને કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">