મુંબઇમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલના દરોડા, ભારતીસિંહની અટકાયત
મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે NCBએ દરોડા પાડયા હતા. ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ સાથે અલગ અલગ ત્રણ સ્થાને NCBએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભારતીસિંહના ઘરમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી ભારતીસિંહની એનસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે. Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન […]
મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે NCBએ દરોડા પાડયા હતા. ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ સાથે અલગ અલગ ત્રણ સ્થાને NCBએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભારતીસિંહના ઘરમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી ભારતીસિંહની એનસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો