Raj Kundra Arrested: રાજ કુંદ્રા પર આ મોડેલે પણ લગાવ્યો આરોપ, વિડિઓ કોલ પર ન્યૂડ થઈને ઓડિશન આપવા કહ્યું હતું, જુઓ વીડિયો

સાગરિકા સોનમે કહ્યું હતું કે, રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવનારા રેકેટનો એક ભાગ છે. તેમની ધરપકડ થવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:20 PM

અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા (Raj Kundra Arrested) વિશે એક પછી એક નવું સત્ય બહાર આવી રહ્યું છે. આ પરથી જાણવા મળી રહ્યું છે કે, કેવી રીતે રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાનો ધંધો અવિરત ચાલી રહ્યો હતો. આ કડીમાં એક મોડેલ-અભિનેત્રી સાગરિકા સોનમ (Sagrika Sonam) સામે આવી છે. અશ્લીલ ફિલ્મોના આ કૌભાંડના ખુલાસા બાદ સાગરિકા સોનમ પણ મીડિયા સમક્ષ આવી હતી અને રાજ કુંદ્રાની ધરપકડની માંગ કરી હતી.

સાગરિકા સોનમે કહ્યું હતું કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવનારા રેકેટનો એક ભાગ છે. તેમની ધરપકડ થવી જોઈએ. તેણે કહ્યું કે, ઉમેશ કામતે તેમને રાજ કુન્દ્રા દ્વારા બોલાવ્યા હતા અને વેબ સિરીઝમાં કામ કરવાની ગંદી ઓફર આપી હતી. રાજ કુંદ્રાની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા ઉમેશ કામતે નોકરી આપતા પહેલા ઓડિશનના નામે ખોટી માંગ કરી હતી. ઉમેશ કામતે વિડીયો કોલ પર નગ્ન ઓડિશન આપવાનું કહ્યું હતું.

સાગરિકાના કહેવા પ્રમાણે બીજી બાજુ ત્રણ લોકો હતા, એક ઉમેશ કામત, સાગરિકાને બીજી વ્યક્તિ વિશે ખબર નથી, પરંતુ ત્રીજી વ્યક્તિ જે સાગરિકાના કહેવા મુજબ રાજ કુંદ્રા હતી.

આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આ પણ વાંચો: Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Follow Us:
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">