AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી, 63 ટકા મતદાન

મહારાષ્ટ્ર સરકારે કોરોના અને ઓબીસી વટહુકમોને લગતી ચૂંટણી મુલતવી રાખવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો

Maharashtra: જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી, 63 ટકા મતદાન
Counting of votes today for Zilla Parishad and Panchayat Samiti by-elections, 63 per cent turnout
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:59 AM
Share

Maharashtra: મહારાષ્ટ્રમાં, મંગળવારે ધુલે નંદુરબાર, અકોલા, વાશિમ, નાગપુર અને પાલઘરની 6 જિલ્લા પરિષદો હેઠળની 84 બેઠકો અને 38 પંચાયત સમિતિ (maharashtra zila parishad panchayat samiti by elections) ની 141 ખાલી જગ્યાઓ પર મતદાન થયું હતું. સરકારી ડેટા અનુસાર, આ સ્થળોએ લગભગ 63% મતદાન થયું છે. બુધવારે આ સ્થળોએ મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કોરોના અને ઓબીસી વટહુકમોને લગતી ચૂંટણી મુલતવી રાખવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. 

અહીં મતદાનની આટલી ટકાવારી થઈ છે

ધુલે – 60%

નંદુરબાર -65%

અકોલા -63%

વાશિમ -65%

નાગપુર -60%

પાલઘર -65%

આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે પાલઘર જિલ્લા પરિષદ અને તેના હેઠળની વારી પંચાયત સમિતિની 69 બેઠકો માટે મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. આજે સવારથી જ પાલઘર, દહાણુ, વાડા, વિક્રમગઢ, તલાસરી, મોખાડા અને વસઈની આ તાલુકાઓમાં મત ગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.આ પેટાચૂંટણીમાં વિવિધ પક્ષોના 144 ઉમેદવારો પોતાના નસીબ અજમાવવા મેદાનમાં ઉતર્યા હતા.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">