Maharashtra : થાણે નજીક સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા મુસાફરો થયા ઘાયલ

એક ખાનગી લકઝરી બસ નાસિકથી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Maharashtra : થાણે નજીક સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા મુસાફરો થયા ઘાયલ
Follow Us:
| Updated on: Oct 10, 2022 | 7:53 AM

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર ખાતે એક ખાનગી લક્ઝરી બસ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અંદાજે 34 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. એક ખાનગી લકઝરી બસ નાસિકથી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે ઘાયલોમાંથી 20 મુસાફરોને માથામાં ઈજા થઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">