ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ લગભગ પુરી થયા બાદ કેટરીના માંગી રહી છે વિરાટ કોહલી પાસે ટીમ ઇન્ડિયામાં કામ, અનુષ્કાને ટેગ કરીને જાહેર કરી પોતાની ઈચ્છા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ લગભગ પુરી થયા બાદ કેટરીના માંગી રહી છે વિરાટ કોહલી પાસે ટીમ ઇન્ડિયામાં કામ, અનુષ્કાને ટેગ કરીને જાહેર કરી પોતાની ઈચ્છા
kaitrina kaif asking virat kohli for work


લાગે છે કેટરીના કૈફ ક્રિકેટર બનવા માગે છે ત્યારે જ તો તેણે અનુષ્કાને કહીને વિરાટ પાસે કામની માંગ કરી છે. જી હાં, એક્ટ્રેસ કટરીના કૈફ બૉલીવુડ અભિનેત્રી છે એ તો બધા જાણે છે પરંતુ શું તમને ખબર છે તે ક્રિકેટ પણ સારી રીતે રમી જાણે છે. તાજેતરમાં ફિલ્મ ‘ભારત’ના સેટ પર શૂટીંગ પૂરું થયા બાદ તેણે બેટ હાથમાં લીધું અને શરૂ કરી ફટકેબાજી. કેટરીનાએ પોતે સોશિયલ મિડિયા પર પોતાનો આ વિડિયો અપલોડ કર્યો છે અને સાથે તેણે આ વિડિયોમાં અનુષ્કા શર્માને ટેગ કરીને લખ્યું છે કે વિરાટને કહીને મારી માટે વાત કર. હું એક સારી ઑલરાઉન્ડર છું.

 

https://www.instagram.com/p/Bs7S2Jwg2Zf/?utm_source=ig_web_copy_link

 

[yop_poll id=761]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati