AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત લથડી, સારવાર માટે પ્લેન દ્વારા મુંબઈ લઈ જવાયા

મધ્યપ્રદેશના ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત અચાનક લથડી છે. પ્રજ્ઞા ઠાકુરને સ્ટેટ પ્લેનથી સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે.

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત લથડી, સારવાર માટે પ્લેન દ્વારા મુંબઈ લઈ જવાયા
| Updated on: Mar 06, 2021 | 7:51 PM
Share

મધ્યપ્રદેશના ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત અચાનક લથડી છે. પ્રજ્ઞા ઠાકુરને સ્ટેટ પ્લેનથી સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. ભાજપ સાંસદ કાર્યાલય મુજબ પ્રજ્ઞા ઠાકુરને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ તેમને મુંબઈ લઈ જવામાં આવ્યા. પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

જાણકારી મુજબ ગયા મહિને ભાજપ સાંસદની તબિયત બગડવા પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસોથી તે સતત બેઠકો કરી રહ્યા હતા. આજે પણ તેમને દિશા સમિતિની જિલ્લા પંચાયત કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં શામેલ થવાનું હતું પણ તે પહેલા જ તેમની તબિયત બગડી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જૂન મહિનામાં પણ પ્રજ્ઞા ઠાકુરની એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી હતી, કાર્યક્રમ દરમિયાન તે અચાનક બેભાન થઈ પડી ગયા હતા.

આ પણ વાંચો: Ahmedabad: બાંધકામની મંજૂરી ન લેવાના કારણે AMCએ 8 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">