Ahmedabad: બાંધકામની મંજૂરી ન લેવાના કારણે AMCએ 8 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પશ્ચિમ ઝોનની 8 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ 8 હોસ્પિટલોએ પરવાનગી લીધા વગર બાંધકામ કરતાં હોસ્પિટલની ઓફિસો સીલ કરવામાં આવી છે.
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પશ્ચિમ ઝોનની 8 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ 8 હોસ્પિટલોએ પરવાનગી લીધા વગર બાંધકામ કરતાં હોસ્પિટલની ઓફિસો સીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે હાઈકોર્ટે ટકોર કરતાં અમદાવાદ મહાનગરપાલિકાએ ફાયર સેફટી વગરની અને નિયમ વિરુદ્ધ બાંધકામ થયેલા હોસ્પિટલ સામે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: Panchamahal: ગોધરા નગરપાલિકામાં સત્તાને લઈને ઘમાસાણ
Latest Videos
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી