Zindagi shayari : કલ કી બાત ક્યો કરે અગર આજ સુહાના હૈ, હસના હૈ ઔર હસાના હૈ જિંદગી કા યહી ફસાના હૈ..વાંચો શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Zindagi shayari : કલ કી બાત ક્યો કરે અગર આજ સુહાના હૈ, હસના હૈ ઔર હસાના હૈ જિંદગી કા યહી ફસાના હૈ..વાંચો શાયરી
Zindagi shayari
Follow Us:
| Updated on: Apr 25, 2024 | 10:00 PM

જીવન જીવવું સહેલું નથી. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ જે બહાદુરીથી તેનો સામનો કરે છે તે સિકંદર બની જાય છે. જીવનને સરળ બનાવવા માટે આના પર ઘણું લખાયું છે.

ઘણી વખત એવું લાગે છે કે જીવન નકામું છે, આપણે કંઈ કરી શકતા નથી, આ ફક્ત તમારી સાથે નહીં દરેકની સાથે થાય છે ત્યારે જીવનમાં ઘણી ધીરજ સાથે દરેક કામ લેવું. ક્યારેક નિરાશા મળે છે તો ક્યારેક સફળતા પણ મળે છે. કહેવાય છેને કે રાતનો ઘોર અંધકાર બાદ સવારનો સૂરજ જરુર ઉગે છે. ત્યારે જીવન પર લખાયેલી શાયરી વાંચો અહીં

  1. કભી ખોલે તો કભી ઝુલ્ફ કો બિખરાયે હૈ, ઝિંદગી શામ હૈ ઔર શામ ઢલી જાયે હૈ.
  2. પહેલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈ, તુજે એ ઝિંદગી હમ દૂર સે પહેચાન લેતે હૈ.
  3. શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
  4. હૈ અજીબ શહેર કી જિંદગી ના સફર રહા ના કાયમ હૈ, કહી કરોબાર સી દોપહેર કહી બદ-મિજાઝ સી શામ હૈ.
  5. છોડ યે બાત કે મિલે ઝખ્મ કહાં સે મુઝકો, જિંદગી ઇતના બાતા કિતના સફર બાકી હૈ.
  6. દેખા હૈ જિંદગી કો કુછ ઇતના કરીબ સે, ચેહરે તમામ લગને લગે હૈં અબ તો અજીબ સે.
  7. શતરંજ ખેલ રહી હૈ મેરી જીંદગી કુછ ઇસ તરહ, કભી તેરી મોહબ્બત માત દેતી હૈ કભી મેરી કિસ્મત.
  8. જો લમ્હા સાથ હૈ ઉસે જી ભર કે જી લેના, યે કમબખ્ત ઝિંદગી ભરોસે કે કાબિલ નહીં હૈ.
  9. મુઝ સે નારાજ હૈ તો છોડ દે તન્હા મુઝકો, એ જિંદગી, મુઝે રોજ રોઝ તમાશા ના બનાયા કર.
  10. ફુરસત મિલે જબ ભી તો રંજીશેં ભુલા દેના, કૌન જાને સાંસો કી મોહલતેં કહાં તક હૈ.
  11. પઢને વાલોં કી કમી હો ગયી હૈ આજ ઇસ જમાને મેં… વર્ના મેરી જીંદગી કા હર પન્ના, પુરી કિતાબ હૈ!

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">