AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Two line romantic shayari : કિતની ખુબસુરત હો જાતી હૈ દુનિયા જબ કોઈ અપના કહતા હૈ, કે તુમ બહુત યાદ આ રહે હો, વાંચો શાયરી

આજની આ પોસ્ટમાં અમે આપના માટે કેટલીક ખાસ કપલ રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે. આ શાયરી એવા પ્રેમાળ યુગલો માટે છે જે પોતાના પ્રેમીને પ્રેમનો ઈઝહાર કરવા માંગતા હોય છે પણ કહી શકતા નથી. ત્યારે તમે પણ એકબીજાના પ્રેમમાં ખોવાઈ જવા માગો છો તો તમારા જીવન સાથી પ્રત્યે તેમનો પ્રેમ આ શાયરીના માધ્યમથી વ્યક્ત કરી શકો છો.

Two line romantic shayari : કિતની ખુબસુરત હો જાતી હૈ દુનિયા જબ કોઈ અપના કહતા હૈ, કે તુમ બહુત યાદ આ રહે હો, વાંચો શાયરી
Two line romantic shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 10:00 PM
Share

દરેકના જીવનમાં ચોક્કસપણે એક એવી વ્યક્તિ છે જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેની સાથે આખી જીંદગી રહેવા માંગીએ છીએ. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, ત્યારે તે આપણા જીવનનો એક ભાગ બની જાય છે કારણ કે જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, ત્યારે તે આપણે આખી જિંદગી સાથે રહેવા માટે ઈચ્છીએ છીએ. તો આજે અમે તમારી સાથે પ્રેમ પર લખેલી કેટલીક ખાસ રોમેન્ટિક TWO LINE શાયરી લઈને આવ્યા છે.

  1. મરના ભી મુશ્કિલ હૈ જિસ શખ્સ કે બગૈર, ઉસ શખ્સ ને ખ્વાબોં મેં ભી આના છોડ દિયા
  2. મિલાવટ હૈ તેરે ઈશ્ક મેં ઈતર ઔર શરાબ કી, કભી હમ મહેક જાતે હૈ કભી હમ બહેક જાતે હૈ.
  3. બસ યહી એક જિજક હૈ હાલે દિલ સુનાને મેં કિ, તેરા ભી જિક્ર આયેગા ઈસ ફસાને મેં
  4. તલબ યે કે તુમ મિલ જાઓ, હસરત યે કિ ઉમ્ર ભર કે લિયે
  5. કોઈ અજનબી ખાસ હો રહા હૈ, લગતા હૈ મોહબ્બતે એહસાસ હો રહા હૈ
  6. મુજે તુ ચાહિયે તેરા સાથ ચાહિયે જિસે થામ કર, મેં પુરી જિંદગી બિતા દૂ, વો વાલા હાથ ચાહિયે
  7. કૈસે કહ દૂ ઈશ્ક નહીં હૈ તુમસે, મેરે ઈશ્ક કા મતલબ હી તુમ હો.
  8. ચલો મર જાતે હૈ તુમ પર, બતાઓ દફનાઓંગે અપને સીને મૈં.
  9. એક દિલ, એક જિસ્મ એક મૈં, એક તૂ હી ખ્વાબ હૈ મેરા.
  10. મૈં નાસમજ હી સહી પર વો તારા હૂં, જો તેરી ખ્વાહીશો કે લિયે સૌ બાર તૂટ જાઉં.
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">