AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં સુધી પહોંચવા માટે મેં આખું જીવન મહેનત કરી, FIFA World Cup 2026માં નોરા ફતેહીના ડાન્સનો Video જુઓ

નોરા ફતેહી હાલમાં ફીફા વર્લ્ડકપ 2026ની ઓપનિંગ સેરમનીમાં પરફોર્મ કર્યું છે. આ પરફોર્મન્સ વિશે નોરા ફતેહીએ હવે ખુલ્લીને વાત કરી છે. તો ચાલો જાણીએ શું કહ્યુ.

અહીં સુધી પહોંચવા માટે મેં આખું જીવન મહેનત કરી, FIFA World Cup 2026માં નોરા ફતેહીના ડાન્સનો Video જુઓ
| Updated on: Jun 14, 2026 | 10:04 AM
Share

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ ફીફા વર્લ્ડકપ 2026ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કર્યું હતુ. આ પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. દરેક લોકો નોરાની મહેનતના વખાણ કરી રહ્યા છે. હવે હાલમાં નોરા ફતેહીએ પોતાના પરફોમન્સ વિશે વાત કરી છે. નોરા શકીરા, બર્ના બોય. કેટી પેરી જેવા મોટા સ્ટારની સાથે લાઈન અપનો ભાગ બનવા પર ચર્ચા કરી છે.

ઓપનિંગ સેરમનીમાં પોતાનું ગીત સીર સીર પર પરફોમન્સ કરવા વિશે વાત કરતા નોરાએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ અનુભવ એક આર્ટિસ્ટ તરીકે મને સારી બનાવી છે. આ એક સફળ સુંદર રહી હતી. જ્યારે હું જાન્યુઆરીમાં મોરક્કોમાં AFCON મેચ જોવા ગઈ હતી. મે દરેક રમત દરમિયાન સ્ટેડિયમમાં અંદાજે 70,000 જેટલા ચાહકોને સીર સીરનો અવાજ બોલતા સાંભળ્યા હતા. હું હેરાન રહી ગઈ. આ એનર્જીએ મને પ્રોડ્યુસર સંજોય સાથે સંપર્ક કરાવ્યો અને આ ગીતનો ઉપયોગ કરી વર્લ્ડકપ એન્થમ બનવાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

View this post on Instagram

નોરાએ આખી જિંદગી મહેનત કરી

આ સિવાય અન્ય ઈન્ટરનેશનલ સ્ટારની સાથે લાઈન-અપમાં સામેલ થવા વિશે વાત કરતા બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહીએ કહ્યું આટલા મોટા મેનસ્ટ્રીમ લાઈન-અપનો ભાગબનવો ખુબ રોમાંચક રહ્યો છે. મે ટોરન્ટોમાં ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કર્યું હતુ. જ્યારે શકીરા અને બર્ના બોયે મેક્સિકોમાં ઓપનિંગ સેરમનીમાં પરફોર્મન્સ કર્યું હતુ. આ લેવ સુધી પહોંચવું તેમજ આવા સ્ટાર સાથે સ્ટેજ શેર કરવા માટે મે મારી આખી જિંદગી મહેનત કરી હતી.

View this post on Instagram

તેમણે આગળ કહ્યું કે, આવા પ્લેટફોર્મનો ભાગ બનવો જે અલગ-અલગ કલ્ચર અને સ્ટાઈલને એક સાથે લાવે છે.તે મને યાદ અપાવે છે કે વૈશ્વિક કનેક્શન બનાવવામાં મ્યુઝિક કેટલું શક્તિશાળી હોઈ શકે છે. પછી ભલે તે શકીરા હોય, બર્ના બોય હોય, કે પછી કોઈપણ કલાકાર જેની દ્રષ્ટિ સર્જનાત્મક રીતે સુમેળમાં હોય, તેઓ મહાન કાર્યો કરી શકે છે. મને લાગે છે કે જ્યારે વિવિધ દુનિયા એક સાથે આવે છે અને કંઈક અણધાર્યું બનાવે છે ત્યારે જાદુ થાય છે.

તમને જણાવી દઈએ કે, નોરાના ગીત સીર સીર થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતુ. આ ગીતને ખુબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અત્યારસુધી આ ટ્રૈકને યુટ્યુબ પર 43 મિલિયનથી વધારે લોકોએ જોયું છે.

નોરા આઈટમ સોંગ માટે લે છે કરોડો રુપિયાનો ચાર્જ, આવો છે નોરા ફતેહીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">