AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Touching Shayari : વો તેરી આંખે ઇતની હસેન થી વર્ના બાતો સે તો હમે કોઈ નહીં ફંસા સકતા, વાંચો જબરદસ્ત શાયરી

કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે

Heart Touching Shayari : વો તેરી આંખે ઇતની હસેન થી વર્ના બાતો સે તો હમે કોઈ નહીં ફંસા સકતા, વાંચો જબરદસ્ત શાયરી
Heart touching shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 10:00 PM
Share

મિત્રો, જો તમે પણ તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ તરીકે મૂકવા માટે કોઈ હાર્ટ ટચિંગ અથવા તો લવ શાયરી Google પર સર્ચ કરી રહ્યાં છો, તો તમને આ સાઇટ પર ચોક્કસપણે આવી જબરદસ્ત શાયરી જોવા મળશે. જે રોજ એકથી એક નવીન શાયરી અમે આપની સાથે શેર કરી રહ્યા છે. આમાં અમે ઘણી રસપ્રદ હૃદય સ્પર્શી શાયરી બે લાઈન વગેરે વાંચવા મળશે.

  1. મેરી દવા મેરી દુઆ ભી તુ, મૈં અગર જી રહા હૂં તો ઉસકી વજહ ભી તુ
  2. ના તુજે છોડેંગે હમ ના તુજે જાને દેંગે ના ખુદ પટેંગે કિસી સે, ના તુજે કીસિકો પટાને દેંગે.
  3. દિન કો તબાહ કર નીંદો કો ઉડાતા હૈ યહ ટુટા દિલ ભી કિતના શોર મચાતા હૈ
  4. ખ્વાહિશ થી રભ સે મિલે કોઈ અપના, મિલે જબ આપ તો, પુરા હુઆ યહ સપના.
  5. આખિર હમ ઉસી ઈન્સાન કો ક્યો ચાહતે હૈ, જો કિસી ઔર પર અપની દુનિયા લુટાતે હૈ.
  6. જજ્બાતો કી આંધીયો મેં કુછ નહીં લાના હૈ, હમે જિંદગી મેં ઔર જિંદગી કે બાદ ભી આપકો પાના હૈ.
  7. જિંદગી ભી કિતની અજીબ હૈ ના, લાખો લોંગો મેં ઉસી સે મિલાતી હૈ, જિસકા મિલના કિસ્મત મેં હોતા નહીં હૈ.
  8. જબ એક બાર હાછ પકડ લિયા, તો સમજો કિ જિંદગી ભર સાથ નિભાઉંગા, મૈં ઔર આશિકો કી તરહ નહીં હૂં કી બીચ મેં હાથ છોડ કર ચલા જાઉંગા
  9. એ મેરી ગુમનામ આશિકી, મૈં તુજે ચાહું ઔર ઈતના ચાહૂં કિ, અલ્ફાજોં મેં બતા ના પાઉં
  10. તુમ્હે દેખે બિના મુજે ચૈન નહીં આતા હૈ, જબ તક ના દેખું તુમ્હે દિલ બેચૈન રહતા હૈ

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">