AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG : ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો નીતિશ રેડ્ડીની માતાનો ફોન, જાણો પછી શું થયું જુઓ VIDEO

અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી વનડે બાદ નીતિશ કુમાર રેડ્ડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેમાં તે પોતાની માતા સાથે વાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ રોકી દે છે.

IND vs AFG : ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો નીતિશ રેડ્ડીની માતાનો ફોન, જાણો પછી શું થયું જુઓ VIDEO
| Updated on: Jun 14, 2026 | 10:21 AM
Share

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વનડે મેચ ધર્મશાળામાં રમાઈ હતી. 13 જૂનના રોજ રમાયેલી આ મેચમાં ભારતે 213 બોલ પહલા 7 વિકેટથી જીત પોતાને નામ કરી હતી. ભારતની આ શાનદાર જીત બાદ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યો હતો. પરંતુ તે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. ત્યારે તેની માતાનો ફોન આવ્યો હતો. માતાનો ફોન રિસિવ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ રોકી દીધી હતી. ત્યારબાદ નીતિશ રેડ્ડી લોકોનું દિલ જીતી લીધું હતુ. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો માતાનો ફોન

નીતિશ કુમાર રેડ્ડીએ પ્રેસ કોન્ફરન્સમાં જે કર્યો તેનો વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી શકે છે કે, નીતિશ રેડ્ડીને જ્યારે માતાન ફોન આવે છે. તો તે પ્રેસ કોન્ફરન્સ રોકી દે છે. ત્યાં રહેલા પત્રકારો પાસે માફી માંગતા પહેલા એક સેકન્ડ રોકાવા માટે કહ્યું હતુ. ત્યારબાદ તેની માતાનો ફોન રિસીવ કરે છે. તે માતાને કહે છે કે, તે પ્રેસ કોન્ફરન્સમાં છે. એટલા માટે પછી વાત કરશે. નીતિશ કુમાર રેડ્ડીના આ વીડિયોએ બધાનું દિલ જીતી લીધું છે.

AFG વિરુદ્ધ પહેલી વનડેમાં નીતિશ રેડ્ડી

અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી વનડેમાં નીતિશ કુમાર રેડ્ડીના પ્રદર્શનની જો વાત કરીએ તો તેમણે 4 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ લીધી હતી. 102 રનની ઈનિગ્સ રમનાર અફઘાનિસ્તાનના ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ અને મોહમ્મદ નબીની વિકેટ લીધી હતી. બોલિંગ પછી બેટિંગમાં નીતિશ કુમાર રેડ્ડીનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ.

25-25 ઓવરની મેચ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વનડે વરસાદના કારણે પ્રભાવિત રહી હતી. વરસાદના કારણે આ મેચને 25-25 ઓવરની કરવામાં આવી હતી. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી રહમાનુલ્લાહ ગુરબાઝે સદી ફટકારી 25 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 195 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 22.5 ઓવરમાં જીત મેળવી હતી. કેપ્ટન શુભમન ગિલે આ જીતમાં શાનદાર બેટિંગ કરી અન 66 બોલમાં 84 રન ફટકારી અણનમ રહ્યો હતો.

પિતાએ સરકારી નોકરી છોડી બનાવ્યો ક્રિકેટર, 30 બોલમાં સદી ફટકાવનાર નીતિશ રેડ્ડીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">