જમ્મુ કાશ્મીરની સુંદરતા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જો તમે કાશ્મીર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આઈઆરસીટીસી તમારા માટે શાનદાર પેકેજ લઈને આવ્યું છે. જેમાં ઓછા બજેટમાં તમે કાશ્મીરની વાદીઓમાં ફરી શકો છો. આ ટૂર પેકેજમાં તમને ફ્લાઈટમાં મુસાફરી કરશો. આ પેકેજમાં રહેવા-જમવાની ફ્રિ સુવિધા મળશે. આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે.
1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.
2. 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનરની સુવિધા ઉપલબ્ધ રહેશે.
3. ફરવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ થશે.
Is Kashmir on your bucket list? Take the trip with IRCTC’s Kashmir- Heaven on Earth starting from ₹46555/- onwards pp*.
Book on https://t.co/3jJhdyIudR@Amritmahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) March 14, 2023
આ પણ વાંચો : Indian Railway : શું તમે TTE અને TC વચ્ચેનો તફાવત જાણો છો ? કોને હોય છે ટિકિટ ચેક કરવાનો અધિકાર ?
1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 60,100 રૂપિયા ચૂકવવા પડશે.
2. તે જ સમયે, બે લોકોએ 44,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
3. ત્રણ લોકોએ 44,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
4. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે 41,300 અને બેડ વગર રૂ. 37,900
Is Kashmir on your bucket list? Take the trip with IRCTC’s Kashmir- Heaven on Earth starting from ₹46555/- onwards pp*.
Book on https://t.co/3jJhdyIudR@Amritmahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) March 14, 2023
IRCTCએ આ ટુર પેકેજ વિશે જાણકારી આપતા એક ટ્વિટ શેર કર્યું છે. જેમાં જણાવ્યું કે, જો તમે કાશ્મીરની ખુબસુરતીનો આનંદ માણવા માંગો છો તો આઈઆરસીટીસી આ શાનદાર ટુર પેકેજનો લાભ ઉઠાવી શકો છો.
આ પણ વાંચો : IRCTC Tour Package: ચૈત્ર નવરાત્રિ પર માત્ર 10 હજારમાં વૈષ્ણોદેવી સહિત આ 5 મંદિરની મુલાકાત લો
તમે આ ટુર પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કરી શકો છો. આ સિવાય આઈઆરસીટીસી પ્રવાસી સુવિધા કેન્દ્ર દ્વારા પણ કરી શકાશે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.