AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Shayari For Crush : ઉનકી નજર કા કુછ એસા ખુમાર થા, ઉફ યે દિલ ના દેતે તો ફીર…. પ્રેમ પર બહેતરીન શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Romantic Shayari For Crush : ઉનકી નજર કા કુછ એસા ખુમાર થા, ઉફ યે દિલ ના દેતે તો ફીર.... પ્રેમ પર બહેતરીન શાયરી
Romantic Shayari for Crush
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 10:00 PM
Share

તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે.

અહીં એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.

આ પણ વાંચો: Heart Touching Shayari : હમ તો મોહબ્બત મેં યુ હી બદનામ હૈ, ઇસ દિલ પર…. જેવી હાર્ટ ટચિંગ રોમેન્ટિક શાયરી વાંચો ગુજરાતીમાં

  1. તેરે ખાતિર મેં બાદલ બનકે ઉતરતા, અગર તૂ આસમાન કા સિતારા હોતા, હર શખ્શ તુજે પાને કી ચાહ મેં હોતા, પર તુજે છૂને કા હક સિર્ફ મેરા હોતા.
  2. તુમ ઔર તુમ્હારી હર બાત, મેરે લીયે ખાસ હૈ, યહીં શાયદ પ્યાર કા, પહલા અહેસાસ હૈ.
  3. જિંદગી બહુત ખુબસૂરત હૈ, સબ કહતે થે, જબ સે તુજે પાયા , યકીન ભી હો ગયા.
  4. કૌન જાને ઈશ્ક મેં એક નજર હી કાયનાત હોતી હૈ, અરે ઈશ્ક કે શહર મેં તો યે સાજિશ ભી , બડે શાન સે હોતી હૈ.
  5. કભી યહ મત સોચના કિ યાદ નહીં કરતે , હમારી રાત કી આખરી ઔર સુબહ કી, પહેલી સોચ હો તુમ.
  6. ગલત સુના થા કી , ઈશ્ક આંખો સે હોતા હૈ, દિલ તો વો ભી ચુરાતે હૈ, જો પલક તક નહીં ઉઠાતે.
  7. ન વો ઈકરાર કરતી હૈ, ન વો ઈન્કાર કરતી હૈ, હમેં ફિર ભી ગુમાન હૈ, વો હમી સે પ્યાર કરતી હૈ.
  8. ઉનકી નજર કા કુછ એસા ખુમાર થા, ઉફ દિલ ના દેતે તો જાન ચલી જાતી.
  9. તૂ મેરી જરુરત હૈ, તૂ મેરી આદત હૈ, મેરિ તો બસ યેહિ ચાહત હૈ, પુકાર કે તેરા નામ બોલ દૂ, તૂ મેરી મહોબ્બત હૈ.
  10. ઉનકી યાંદો કો છુપા રખા હૈ, અપને દિલ કી કિતાબ મેં, મદહોશ રહતે હૈ ઉનકી યાંદો મેં , ઈતના નશા નહીં શરાબ મેં !

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">