AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Touching Shayari : હમ તો મોહબ્બત મેં યુ હી બદનામ હૈ, ઇસ દિલ પર…. જેવી હાર્ટ ટચિંગ રોમેન્ટિક શાયરી વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Heart Touching Shayari : હમ તો મોહબ્બત મેં યુ હી બદનામ હૈ, ઇસ દિલ પર.... જેવી હાર્ટ ટચિંગ રોમેન્ટિક શાયરી વાંચો ગુજરાતીમાં
Heart Touching Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 10:10 PM
Share

કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.

આ પણ વાંચો: Zindagi shayari : જિંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો, ખુશી હો યા ગમ… જેવી એક થી એક બહેતરી ન જિંદગી શાયરી , વાંચો

  1. લે દે કર વહી હૈ ઇસ શહર મેં અપના, દુનિયા કહીં ઉસકો ભી સમજદાર ના કર દે.
  2. તુમ્હેં માલૂમ નહીં કી તુમ વો દુઆ હો હમારી, જીસકો ઉમ્ર ભર કે લિયે મંગા હૈ હમને.
  3. ખ્વાહિશ તો થી મિલને કી પર કભી કોશિશ નહી કી, સોચા જબ ખુદા માના હૈ ઉસકો તોહ બિન દેખે હી પૂજેંગે.
  4. તેરે દિલ મેં ઈસ તરહ હમ સમાયંગે, તેરે સિવા કિસી કો નહીં અપના બનાયેગે.
  5. હમ તો મોહબ્બત મેં યુ હી બદનામ હૈ, ઇસ દિલ પર સિર્ફ તેરા હી નામ હૈ.
  6. દિલ મેં હમને બસાઈ સુરત તુમ્હારી, જીધર દેખો ઉધર દિખતી હૈ મુરત તુમ્હારી.
  7. દુનિયા મેં હમારે દિલ કો તુમ હી ભાને લગે, હમ ધીરે ધીરે તુમ્હે હી ચાહને લગે.
  8. તુમ્હે પાને કી હમને કોશિશ કી, જો તુમસે મિલાકર રભને પુરી કી.
  9. તુમ મેં કુછ તો બાત ખાસ હૈ, યહી તો પહેલે પ્યાર કા અહેસાસ હૈ.
  10. આંખો હી આંખો મેં ઇઝહર હુઆ, તુમ્હે પહેલી બાર દેખતે હી હમે તુમસે પ્યાર હુઆ.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">