AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Shayari: ઈક નજાકત સે ઉસને પાગલ બોલા, જબ મૈંને ચૂમ લિયા…રોમાન્સથી ભરેલી કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Romantic Shayari: ઈક નજાકત સે ઉસને પાગલ બોલા, જબ મૈંને ચૂમ લિયા...રોમાન્સથી ભરેલી કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરી
romantic romance shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 10:10 PM
Share

તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.

આ પણ વાંચો: One Sided Love shayari: બિનશરતી એક તરફી પ્રેમની બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં

  1. આતે આતે મેરા નામ સા રહ ગયા, ઉસ કે હોટોં પે કુછ કાંપતા રહ ગયા.
  2. ઈક નજાકત સે ઉસને પાગલ બોલા, જબ મૈંને ચૂમ લિયા પ્યાર સે ઉસકે લબ કો.
  3. તેરે સિવા ભી કઈ રંગ ખુશ થે મગર, જો તુજકો દેખ ચુકા હો વો ઔર ક્યા દેખે.
  4. ઈક રોઝ ખેલ ખેલ મેં હમ ઉસ કે હો ગયે ઔર ફિર તમામ ઉમર કિસી કે નહીં હુયે
  5. પૂછા જો ઉન સે ચાંદ નિકાલતા હૈ કિસ તરહ ઝુલ્ફો કો રૂખ પે ડાલ કે ઝટકા દિયા કી યુ..
  6. ઉસકે ચહેરે કે ચમક કે સામને સાદા લગા, આસમાં પે ચાંદ પૂરા થા મગર આધા લગા.
  7. ભરી બહાર મેં એક શાખ પર ખિલા હૈ ગુલાબ કી જૈસે તુ ને હાથલી પે ગાલ રખા હૈ
  8. આજ હમ દોનો કો ફુરસત હૈ, ચલો ઇશ્ક કરેં ઇશ્ક દોનો કી જરુરત હૈ, ચલો ઇશ્ક કરે
  9. તુમ્હારી આંખો કી તૌહીં હૈ જરા સોચો તુમ્હારા ચાહને વાલા શરાબ પીતા હૈ
  10. વો મેરે ચેહરે તક અપની નફરતેં લાયા તો થા મૈને ઉસકે હાથ ચૂમેં ઔર બેબસ કર દિયા

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">