AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Sided Love shayari: બિનશરતી એક તરફી પ્રેમની બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમે જેને પ્રેમ કરો છો તેને જણાવી શકો છે.

One Sided Love shayari: બિનશરતી એક તરફી પ્રેમની બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં
One Sided Love shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 10:10 PM
Share

એક તરફી પ્રેમ એટલે જ્યારે આપણે કોઈને આપણા હૃદયમાં ઊંડે સુધી પ્રેમ કરીએ છીએ. અને સામેની વ્યક્તિને ખબર પણ નથી પડતી કે કોઈ તેમને પ્રેમ કરી રહ્યું છે જેને વન સાઇડ લવ કહીએ છીએ. મિત્રો, જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે તેને કહેવા માંગીએ છીએ, ક્યારેક એવું થાય છે કે આપણે કોઈને બિનશરતી પ્રેમ કરીએ છીએ અને તે જાણતા પણ નથી.

આ પણ વાંચો: Good Evening Shayari: એક શામ આતી હૈ તેરી યાદ લે કર, એક શામ જાતી હૈ તેરી યાદ લે કર… વાંચો ગુજરાતી શાયરી

આપણે તે અંગે કહેવા પણ માંગતા હોય છે  પણ તે વ્યક્તિના હૃદયમાં આપણા માટે શું લાગણી છે, તે આપણને પ્રેમ કરશે કે કેમ ખબર  નહીં, જે વિચારીને જ તે કહેતા અટકી જઈએ છે અને પોતાની ફિલિંગ્સ તેમના દિલમાં જ છુપાવી રાખે છે. ત્યારે તમારી લાગણી વ્યક્ત કરતી શાયરી વાંચો અહીં.

  1. ઉસકો ફુરસત નહીં મિલતી કિ પલટ કર દેખે, હમ હી દીવાને હૈ દીવાને બને રહતે હૈં.
  2. વો જો ચાહે તો ક્યા નહીં મુમકિન, વો ન ચાહે તો ક્યા કરે કોઈ.
  3. તુમ કો અબ હા બોલને કી કોઈ જરુરત હી નહીં, મૈં તો પહલે હી તુમ્હારી ઉસ ‘નહીં’ કા હો ગયા.
  4. મૈં જિસે ચાહતા હૂં પીછલે કઈ સાલો સે, વહ ઈક શખ્સ અબ મુજકો નહીં જાનતા.
  5. ખુદા કી ઈતની બડી કાયનાતમેં મૈં ને, બસ ઈક શખ્સ કો માંગા મુજે વહીં ના મિલા.
  6. અબ તુમ્હારી આદત સી હો ગઈ હૈં ક્યા કરે, એકતરફા ઈશ્ક હૈ જેલના હી પડેગા.
  7. દિલ પર તૂ જુબા પર તેરા નામ હૈં ફિર ભી તૂ મેરા ક્યૂં નહી હૈ, ઈસી બાત સે પરેશાન મૈં હૂં.
  8. તૂ પસંદ હૈ મુજકો બસ કહને સે ડરતા હૂં, ચોરી-ચોરી બસ તુજસે હી ઈશ્ક કરતા હૂં.
  9. જો નીંદ ચુરાતે હૈં વો કહતે હૈં સોતે ક્યો નહીં!, અરે જબ ઈતની હી ફિક્ર હૈ, તો હમારે હોતે ક્યોં નહીં.
  10. જહાં સે તેરા દિલ ચાહે વહાં સે મેરી જિંદગી કો પઢ લે, પન્ના ચાહે કોઈ ભી ખુલે હર પન્ને પર નામ તેરા હી હોગા.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">