Romantic Love Shayari : પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવતી કેટલીક લવ શાયરી વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Romantic Love Shayari : પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવતી કેટલીક લવ શાયરી વાંચો ગુજરાતીમાં
romantic love shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 10:15 PM

આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

અમારી રોમેન્ટિક શાયરી સાથે તમારા પ્રેમને નવી અનોખી રીતે વ્યક્ત કરો. અમે તમારા માટે કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરીનું નવું અનોખું કલેક્શન લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા પ્રેમીને રોમેન્ટિક રીતે તમારા દિલની વાત કરી શકો છો અને તેમને પ્રભાવિત કરી શકો છો.
  1. આજકલ હર પલ મુજે યૂ સતાતે હો તુમ, ખ્વાબ હકીકત હર જગહ બસ નજર આતે હો તુમ.
  2. મેરા દીવાનાપન મેરા ફરાર બન ગયે હો તુમ, જિસે સપનેં મેં દેખા થા વહ પ્યાર બન ગયે હો તુમ.
  3. તુમ્હે પાના મેરી મંજિલ નહીં, તુમ્હે પૂરી જિંદગી ખુશ દેખના ઔર તુમ્હારા ખુદ સે જ્યાદા ખ્યાલ રખના મેરા ખ્વાબ હૈ.
  4. ઇશ્ક કરના હૈ બસ તુજસે યે સોચ લિયા હૈ, તુ બેશ્ક ના માને પર મૈને તુઝકો, ખુદા માન લિયા હૈ !!
  5. ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
    Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
    Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
    70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
    ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
    Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું
  6. ખ્વાબોં મેં તેરે ખો જાના, તુઝે સોચના કે તેરા હો જાના, જિસ્મ સે અલગ હુએ તો ક્યા હુઆ અચ્છા લગતા હૈ ખુદ કો તેરા હિસ્સા બતાના.
  7. આજ તુ મિલી હૈ મુજકો ક્યામત કી રાત હોગી, જલેગી યે દુનિયા જબ તુ મેરે સાથ હોગી !!
  8. તુમ્હારી મઝબુરીયો કો હમ જાનતે હૈ, કરતે પ્યાર તુમ ભી હો હમ માનતે હૈ, ક્યા હુઆ જો તુમ્હારે લબ બોલ નહીં સકતે હમ તો તુમ્હારે દિલ કી હર બાત જાનતે હૈ.
  9. તેરે સાથ બિતાયે હર લમ્હે કો, હમ બાર બાર જીના ચાહતે હૈ, મોહબ્બત કિતની હૈ હમે તુમસે તુમ્હે યે બાર બાતના ચાહતે હૈ
  10. હોંગી લાખો મહફિલે દુનિયા મેં, મગર તેરે દિદાર જૈસા સુકૂન કહી ઔર નહીં.
  11. દો ચાર દિન કા ઇશ્ક હમ નહી કિયા કરતે, ગાવ કા આશિક હું યુહી કિસી સે પ્યાર નહી કરતે..

g clip-path="url(#clip0_868_265)">