Rain Love Shayari: કહી ફિસલના જાઉં તેરે ખયાલો મે ચલતે ચલતે, અપની યાદો કો રોકો મેરે શહર મેં બારિશ હો રહી હૈ…. વાંચો જબરદસ્ત શાયરી

|

Jun 28, 2023 | 6:30 PM

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rain Love Shayari: કહી ફિસલના જાઉં તેરે ખયાલો મે ચલતે ચલતે, અપની યાદો કો રોકો મેરે શહર મેં બારિશ હો રહી હૈ.... વાંચો જબરદસ્ત શાયરી
Rain Love Shayari

Follow us on

Rain Love Shayari: મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ  દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
  1. યે મૌસમ ભી ક્યા રંગ લાયા હૈ,
    સાથ હવા ઔર ઘટાએ લાયા હૈ,
    મિટ્ટી કી ખુશબુ ફૈલાયે સાવન આયા હૈ,
    દિલ કો ઠંડક દેને બરસાત કા મહીના આયા હૈ .
  2. કુછ નશા તેરી બાત કા હૈ,
    કુછ નશા ધીમી બરસાત કા હૈ,
    હમે તુમ યૂહીં પાગલ મત સમજો,
    યહ દિલ પર અસર પહલી મુલાકાત કા હૈ.
  3. ખુદ કો ઈતના ભી ન બચાયા કર,
    બારિશ હુઆ કરે તો ભીગ જાયા કર
  4. કહી ફિસલના જાઉં તેરે ખયાલો મે ચલતે ચલતે,
    અપની યાદો કો રોકો મેરે શહર મેં બારિશ હો રહી હૈ.
  5. કભી જી ભર કે બરસના,
    કભી બૂંદ બૂંદ કે લિએ તડપના,
    એ બારિશ તેરી આદતે ભી મેરે યાર જૈસી હૈ.
  6. જબ ભી હોગી પહેલી બારિશ તુમકો સામને પાયેંગે,
    વો બૂંદો સે ભરા ચહેરા તુમ્હારા હમ દેખ તો પાયેંગે.
  7. સાવન કે મહીને મેં ભીગે થે હમ સાથ,
    અબ બિન મૌસમ ભીગ રહે હૈ તેરી યાદ મેં.
  8. મૌસમ-એ-ઈશ્ક હૈ તૂ એક કહાની બન કે આ,
    મેરે રુહ કો ભિગો દે જો તૂ વો પાની બન કે આ.
  9. બારિશ સે જ્યાદા તાસીર હૈ તેરી યાદો મેં,
    હમ અક્સર બંદ કરમે મેં ભી ભીગ જાતે હૈ.
  10. એ બાદલ ઈતના બરસ કી નફરતેં ધુલ જાયે,
    ઈન્સાનિયત તરસ ગયી હૈ પ્યાર પાને કે લિયે
Next Article